એક-બીજા માટે બન્યા છે રણવીર-દીપિકા, આ 10 તસ્વીરો આપે છે તેની સાબિતી….

0

હાલમાં જ દીપિકા-રણવીરે પોતાના લગ્ન ની ઘોષણા કરી નાખી છે, તેઓએ પોતાના એકાઉન્ટ પર લગ્ન નું કાર્ડ પણ શેયર કર્યું છે. બી ટાઉન ની સૌથી ચર્ચિત જોડી દીપિકા અને રણવીર ના લગ્ન આગળના મહિને 14-15 નવેમ્બર ના રોજ થવાના છે.આ તસ્વીરો માં તમે બંને ની હોટ સિઝલિંગ કેમેસ્ટ્રી ને જોઈ શકો છો. એવામાં જો તેને એક પરફેક્ટ જોડી કહેવામાં આવે તો કઈ ખોટું નથી.
સમય સમય પર આ બંને એકબીજા પ્રતિ પોતાનો પ્રેમ અને કેયર કરતા જોવા મળે છે. તેની કેમેસ્ટ્રીને પણ લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.
દરેક કોઈને તેઓના લગ્નની વાટ છે. હાલમાં મીડિયા પર પણ સૌથી ટ્રેન્ડ માં આ જોડી જ ચાલી રહી છે.આ બંને ના અફેયર ની ખબરો ઘણા સમય થી ચાલી રહી હતી પણ બંને એ ક્યારેય પણ તેનો સ્વીકાર કર્યો ન હતો.જો કે રણવીર દરેક મૌકા પર દીપિકા પ્રતિ પોતાની દીવાનગી દેખાડતા નજરમાં આવ્યા છે પણ દીપિકા તરફથી ક્યારેય પણ આ બાબતના સંકેત મળ્યા ન હતા.
હવે બંને એ અચાનક પોતાના લગ્ન ની ઘોષણા કરીને ફેન્સ ને સરપ્રાઈઝ આપવાની સાથે સાથે બૉલીવુડ ને પણ ચોંકાવી દીધું છે.આ ક્યૂટ લવ બર્ડ્સ ને જોઈને દરેક કોઈ તેના ફૈન બનવા માગશે. દીપિકા અને રણવીર બંને પોતાની જગ્યાઓ પર ટોપ કરી રહ્યા છે.તેઓને એકસાથે ઘણી ફિલ્મોમાં જોવામાં આવ્યા છે. રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત માં બંને ની કેમેસ્ટ્રી એ લોકોએ ખુબ પસંદ કરી હતી. તેના પછી થી જ તેઓ સિનેમા સ્ક્રીન ની હિટ જોડી સાબિત થઇ ગઈ હતી.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here