અડધી કિંમત માં ખરીદો એક્ટિવા – જુપીટર સહિત આ 5 સ્કુટરો , આપે છે સૌથી વધુ માઈલેજ – માહિતી વાંચો

0

જો તમે એક સારી કન્ડિશન માં સ્કૂટર ખરીદવા ઈચ્છો છો તો તમારે 2 થી 4 વર્ષ જૂનું જ સ્કૂટર પસંદ કરશો. આટલું જૂનું મેન્યુફેક્ચરિંગ વાળા સ્કૂટર તમને ઓનલાઇન પ્લેટફોર્મ દ્રુમ ,OLX વગેરે પર મળી જશે.

ઘણા લોકો એવા હોય છે જે એમના કામકાજ માટે બીજા શહેર માં જતા હોય છે અને ત્યાં ઓફીસ થી ઘર કે બીજી જગ્યા એ ટ્રાવેલ કરવા માટે પોતાનું વાહન શોધે છે. કોઈ લોકો તો તેમના પોતાના વાહન કે તું6 વહિલર્સ ને એની સાથે લઈ જાય છે કે પછી કોઈ લોકો ત્યાં થી જ સેકન્ડ હેન્ડ વાહન ખરીદી લે છે. આજ ના સમય માં ટુ વહિલર્સ ના નામ પર સૌથી પહેલા સ્કૂટર પસંદ કરે છે. એવું એટલા માટે કે આવવા જવા માં અને લગેજ રાખવા માં સેહલાય પડે.

કેટલું જૂનું હોય સ્કૂટર

જો તમે સારી કન્ડિશન માં સ્કૂટર ખરીદવા ઈચ્છો છો તો એ સ્કૂટર 2 થી 4 વર્ષ જૂનું હોવું જોઈએ.આટલું જૂનું મેન્યુફેક્ચરિંગ વાળા સ્કૂટર તમને ઓનલાઇન પ્લેટફોર્મ દ્રુમ ,OLX વગેરે પર મળી જશે. એટલું જ નહીં જો તમે એક સારું સ્કૂટર સારા ભાવ માં ખરીદવા ઈચ્છો છો તો નજીક ના ડીલર્સ પાસે પણ જઈ શકો છો જ્યાં તમને સ્કુટર્સ સારા ભાવ માં મળી જશે.

1. હોન્ડા એક્ટિવા

હોન્ડા બાઈક અને સ્કૂટર ઇન્ડિયા દેશ ની સૌથી મોટી સ્કૂટર કંપની બની ગઈ છે. જણાવી દઈએ કે હોન્ડા એક્ટિવા ના ભારતીય બજાર માં ઘણી વેરાયટીઝ ઉપલબ્ધ છે. જો તમે એ ખરીદવા ઇચ્છતા હોઉં તો એ તમને અડધી કિંમત માં મળી જશે.

સેકન્ડ હેન્ડ કિંમત 23,000 રૂપિયા

સાચી કિંમત 50,000 રૂપિયા

માઈલેજ 66 kmpl

2. સુઝુકી એક્સેસ

સુઝુકી એક્સેસ એક એવું સ્કૂટર છે જેની ડિમાન્ડ દિવસે દિવસે વધતી જાય છે. આ સ્કૂટર તમને નવા સ્કૂટર ની સામે અડધી કિંમત માં ખરીદી શકો છો તમે.

સેકન્ડ હેન્ડ કિંમત 22,000 રૂપિયા

સાચી કિંમત 55,459 થી શરૂ

માઈલેજ 64 kmpl

3.હોન્ડા ડિયો

હોન્ડા નું બીજું સૌથી પોપ્યુલર સ્કૂટર ડિયો ની ડિમાન્ડ પણ ઘણી વધુ છે. આ સ્કૂટર ને તમે સેકન્ડ હેન્ડ બજાર માં ઓછા ભાવે ખરીદી શકો છો.

સેકન્ડ હેન્ડ કિંમત 36,000રૂપિયા

સાચી કિંમત 51,000 રૂપિયા

માઈલેજ 60 kmpl

4. ટીવીએસ વેગો

જો તમે વધુ માઈલેજ સાથે સ્ટાઈલિશ લુક વાળું સ્કૂટર ખરીદવા ઈચ્છો છો તો ટીવીએસ વેગો તમારી માટે સારો ઓપશન છે.

સેકન્ડ હેન્ડ કિંમત 22,000રૂપિયા

સાચી કિંમત 50,000 રૂપિયા

માઈલેજ 70kmpl

5. ટીવીએસ જુપીટર

ટીવીએસ જુપીટર દેશ માં બીજું સૌથી વધુ વેંચાતું સ્કૂટર છે , આ સ્કૂટર ને તમે ઘણા સસ્તા ભાવે દ્રુમ માંથી ખરીદી શકો છો.

સેકન્ડ હેન્ડ કિંમત 28,000રૂપિયા

સાચી કિંમત 51,000 રૂપિયા

માઈલેજ 62 kmpl

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here