એક્ટિંગમાં દમદાર છે આ 7 બોલીવુડ તારલા અંગ્રેજીમાં છે નબળા, આપને વિશ્વાસ નહિ આવે…..

0

અંગ્રેજી આપણી એક ભાષા ન હોય ને સ્ટેટસ સિમ્બલ બની ચુકી છે જે લોકો ને અંગ્રેજી નથી આવડતું તેમણે બીજા થી ઓછા આંકવા માં આવે છે. આપણા દેશ માં ઘણા એવા લોકો છે જેમણે અંગ્રેજી નથી આવડતી સામાન્ય લોકો સાથે જ ઘણા સેલિબ્રિટી પણ એવા છે જેને અંગ્રેજી નથી આવડતું. એક્ટિંગ માં પોતાનું લોહું મનાવવા વાળા આ દમદાર કલાકાર અંગ્રેજી માં ખુબ નબળા છે

1.નવાજુદીન સીદીકી: ખુબ જ સાધારણ શકલ સુરત વાળા નવાજુદીન ની ગણતરી બોલીવુડ ના ખુબ સારા અભિનેતાઓ માં થાય છે તે પોતાના દરેક પાત્ર માં જીવ ઉમેરી દે છે પરંતુ એક્ટિંગ ના બાદશાહ નવાજુદીન ને અંગ્રેજી થી થોડી હીચક છે વારંવાર તે હિન્દી માં જ વાત કરવા નું પસંદ કરે છે કારણ કે તેમની અંગ્રેજી થોડી નબળી છે.

2. કંગના રનોત:બોલીવુડ ની ક્વીન કંગના એક્ટિંગ ના વિષય માં બધા પર ભારે પડે છે પરંતુ જયારે વાત અંગ્રેજી ની આવે છે તો આ
બોલ્ડ ગર્લ થોડી નબળી પડી જાય છે કંગના એ ખુદ ઈન્ટરવ્યૂ માં આ વાત કબુલ કરી છે કે શરૂઆત માં અંગ્રેજી ન આવડવા ને કારણે ઇન્ડસ્ટ્રી માં લોકો તેમના થી કેટલી ખરાબ રીતે વર્તન કરતા. હાલ માં કંગના સારી અંગ્રેજી શીખી ચુકી છે.

3. ધનુષ:સુપરહિટ ફિલ્મ રાંઝણા થી બોલીવુડ માં દેબ્યું કરવા વાળા ધનુષ ની ક્ષમતા પર કોઈ ને શક નથી રજનીકાંત ના દામાત ધનુષ દક્ષિણ ભારત ના પ્રખ્યાત અભિનેતા છે પરંતુ અંગ્રેજી થી એમને પણ પ્રોબ્લેમ છે ધનુષ તમિલ અને હિન્દી માં વાત કરવા માં વધુ સહજ રહે છે.

4. ધર્મેન્દ્ર:એક જમાના માં બોક્સ ઓફીસ પર રાજ કરવા વાળા પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર પણ અંગ્રેજી માં નબળા છે ત્યાં તો આપને આજ સુધી તેમને કયારેય પણ અંગ્રેજી માં વાત કરતા નહિ સાંભળ્યા હોય ધર્મેન્દ્ર હિન્દી અને પંજાબી જ બોલે છે.

5. ગોવિંદા:પોતાના ડાન્સ અને કોમેડી થી દર્શકો ને હસવા વાળા ગોવિંદા પણ સારી રીતે અંગ્રેજી નથી બોલી શકતા. જેટલું સહજ તે હિન્દી સાથે રહે છે અંગ્રેજી માં તે બિલકુલ નથી રહતા. ત્યારે જ તે મીડિયા સામે આવતા સમય એ હિન્દી માં વાત કરવાનું પસંદ કરે છે.

6. હેમા માલિની:બોલીવુડ ની ડ્રીમ ગર્લ હેમા માલિની ટોપ ની હિરોઈન રહી ચુકી છે પરંતુ અંગ્રેજી ના વિષય માં તેમનો હાલ પણ પતિ ધર્મેન્દ્ર જેવો જ છે. હેમા માલિની પણ સહજતા થી અંગ્રેજી નથી બોલી શકતી. આમ જોતા હેમા માલિની ન શરૂઆત માં હિન્દી પણ સારી રીતે નતી આવડતી. બોલીવુડ માં આવ્યા થી પહેલા હિન્દી શીખવા માટે ક્લાસ પણ કરતા હતા.

7. રજનીકાંત:સાઉથ ના સુપરસ્ટાર રજનીકાંત નું સ્ટારડમ એવું છે કે આ ઉંમર માં પણ તેમના નથી ફિલ્મ હીટ થઇ જાય છે પરંતુ એક્ટિંગ ના આ બાદશાહ અંગ્રેજી માં ઝીરો છે પોતાની યુનિક સ્ટાઇલ માટે પ્રખ્યાત રજનીકાંત તમિલ તો ખુબ સારું બોલે છે પરંતુ તેમને અંગ્રેજી નથી આવડતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.