એસીડીટી થી રહો છો ચિંતિત તો, અપનાવો આ જબરદસ્ત 6 ઉપાય, જટથી મળશે રાહત….

0

ખાનપાનમાં ગડબડી ને લીધે જો તમે દરેક દિવસ એસીડીટી કે ગૈસ્ટ્રિક ની સમસ્યાથી પરેશાન રહો છો તો હવે તમારે ટેંશન લેવાની બિલકુલ પણ જરૂર નથી અને માત્ર આ ઉપાયો પર ધ્યાન આપો. ઓફિસમાં બેસીને એસીડીટીના લીધે આવનારા ખાટા ઓડકાર કે પેટમાં ગેસ બનાવની સમસ્યા ને લીધે વ્યક્તિ ને કામ કરવું પણ મુશ્કેલ બની જતું હોય છે. એવામાં ઘરમાં જ ઉપસ્થિત અમુક ઉપાય તમારી મદદ કરી શકે છે. 1. લવિંગ:એસીડીટી કે ગૈસ્ટ્રિકની સ્થિતિમાં બે લવિંગ ચાવો, તેના રસથી એસીડીટી માં તરત રાહત મળે છે.

2. જીરું:એક ચમચી જીરું તવા પાર સાંતળો. સાંતળ્યા પછી તેને હલકી રીતે પીસીને એક ગ્લાસ માં પાણી સાથે મિક્સ કરી લો. જીરાના આ પાઉડર ને ભોજન કર્યા પછી પણ ચોક્કસ લો.

3. ગોળ:એસિડિટીમાં છાતીમાં બળરતા થવાની સ્થિતિ માં ગોળ નો એક ટુકડો ચુંસતા રહો. પણ ડાયાબિટીસના દર્દીઓ આ ઉપાય ન આજવાવો.

4. તુલસી ના પાન:તુલસીના પાનનું સેવન એસિડિટીમાં આરામ અપાવી શકે છે. પાંચ થી છ તુલસી ના પાન કે પછી તુલસી ની ચા નું સેવન કરો, તમે તરત જ આરામ મહેસુસ કરવા લાગશો.

5. છાશ:છાશ પેટને ઠંડક આપવામાં ખુબ જ મદદગાર છે. તેમાં નાની ચમચી બ્લેક મરી મિલાવીને તેનું સેવન કરો, તેનાથી એસીડીટી માં તરત જ રાહત મળી શકે છે.

6. આદું:ભોજનના અળધા કલાક પહેલા આદુંનો નાનો ટુકડો ખાઓ. તેનાથી એસીડીટી અને અપચો જેવી સમસ્યામાં આરામ મળશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here