અભિષેક ને બેરોજગાર કહીને હસ્યા લોકો, એશ્વર્યા પણ ભડકી – અભિષેકએ ખોલ્યું રહસ્ય

ઘણા સમયથી અભિષેક બચ્ચન સ્ક્રીન પર નજરમાં નથી આવ્યા. કદાચ આ જ કારણ છે કે ટ્વીટ પર લોકો તેને બેરોજગાર કહી રહ્યા છે. અભિષેક આ વાતથી ખુબ જ ચિંતિત છે.   હાલમાં જ અભી-ઐશ પોતાની દીકરી આરાધ્યા ની સાથે રજાઓ મનાવા માટે વિદેશ ગયા હતા અને આ સોમવાર તે હોલીડે પરથી ફરી મુંબઈ આવ્યા છે અને જેની અમુક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થઇ છે.

જેના પછી તેમણે એક ન્યુઝ પોર્ટલ પર પોતાના અને ઐશ પર ખોટી ખબર ચલાવાને લઈને ખુબ ખરી-ખોટી સંભળાવી. ખબર ઐશ-અભી વચ્ચેના અનબનની હતી. ખબર એ હતી કે ઐશ અભી ને પોતાની દીકરી આરાધ્યાનો હાથ પણ પકડવા નથી દેતી, તેના પર અભિષેકનો ગુસ્સો આસમાને જઈ પહોંચ્યો હતો.તેમેણે ન્યુઝ પર બરાબરનો ગુસ્સો નીકાંળ્યો હતો.એટલું જ નહિ પોતાના માટે સારી અને સાચી જાણકારી લખવા માટે કહ્યું. એવામાં અભિષેક ટ્રોલ થઇ ગયા. આ વચ્ચે એક યુઝરે તેને એ પૂછી નાખ્યું કે આગળના ત્રણ વર્ષથી તે કામ નથી કરી રહ્યા, તો વેકેશન માટે પૈસા ક્યાંથી આવ્યા?

જેના પછી અભિષેકે જવાબ આપતા લખ્યું કે, ”કેમ કે સર, મારી પાસે બીજા બિઝનેસ છે, જે એક્ટિંગના સિવાયના છે અને હું ફિલ્મ પ્રોડ્યુસ કરું છું. આ બિઝનેસમાંનું એક સ્પોર્ટ્સ પણ છે”.     

જો કે આ પહેલી વાર નથી કે જયારે અભિષેક બચ્ચન ને ટ્વીટ કરીને આવા પ્રકારની કમેન્ટનો સામનો કરવો પડ્યો હોય, તેની પહેલા પણ પરિવારની સાથે રહેવા માટે તેના પર કેમન્ટ્સ કરવામાં આવી હતી. એકવાર તો એક યુઝરે તેને યુઝલેસ કહી દીધું હતું. તેમણે સ્ટુઅર્ટ બિન્ની અને અભિષેક નો ખુલાસો કરતા પોતાના ટ્વીટ માં લખ્યું કે,સ્ટુઅર્ટ બિન્ની અભિષેક નું પ્રતિરૂપ છે.” બંને ને સુંદર પત્નીઓ મળી છે. બંને પોતાના પિતાને લીધે ફિલ્મ અને ક્રિકેટમાં આવી ગયા છે, બંને જ યુઝલેસ છે”.યુઝરે આ ટ્વીટ પર અભિષેક બચ્ચન ભડકી ગયા અને તેમણે તેઓને કરારો જવાબ આપ્યો. અભિષેકને યુઝરને ટ્વીટ નો રિપ્લાઈ કરતા લખ્યું કે ‘મારી જેમ એક મિલ ચાલીને બતાવો”. જો તમે 10 સ્ટેપ પણ ચાલી બતાવશો તો હું ઈમ્પ્રેસ થઇ જાઈશ. તમે બીજાનો ચિંતા કરવા કરતા ખુદ પોતાને સુધારવાની કોશિશ કરો”.
અભિષેક જલ્દી જ ફિલ્મ મનમર્જીયા ફિલ્મમાં નજરમાં આવશે. ફિલ્મમાં તે એક સીખ છોકરાના કિરદારમાં છે. અભિષેકે ખુદ લખ્યું કે તેમણે આ ફિલ્મ માટે લગભગ 2 વર્ષ પછી કેમેરો ફેસ કર્યો હતો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!