અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા સાથે માલદીવમાં મનાવી લગ્નની વર્ષગાંઠ, તસ્વીરો આવી સામે

0

અભિષેક બચ્ચન અને તેમની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવવા માટે પોતાની દીકરી આરાધ્યા સાથે ગુરુવારે માલદીવ પહોંચ્યા હતા. માલદીવમાં આ પરિવારે ખૂબ જ એન્જોય કર્યું છે, જેની તસવીરો સામે આવી છે.

Image Source

અભિષેક બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યા અને આરાધ્યાની એક તસ્વીર શેર કરી છે, જેમાં મા-દીકરી બંને પૂલમાં મસ્તી કરતા દેખાઈ રહયા છે. આ તસ્વીરમાં પન્ન ઐશ્વર્યા ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે, ત્યારે તેમની સાથે તેમની દીકરીની પણ બોન્ડિંગ જોવા મળી રહી છે. આ તસ્વીર શેર કરતા અભિષેક બચ્ચને લખ્યું, ‘My Girls’.

 

View this post on Instagram

 

Happiness ❤️ My girls. . . . . . . . @niyamamaldives #niyamamaldives

A post shared by Abhishek Bachchan (@bachchan) on

આ સિવાય પણ ઇન્સ્ટાગ્રામ પર અભિષેક બચ્ચને ઐશ્વર્યાની એક તસ્વીર શેર કરીને લખ્યું હતું, ‘હની એન્ડ ધ મૂન’. આ તસ્વીરમાં ઐશ્વર્યા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, અને તેમના બેકગ્રાઉન્ડમાં ચાંદ દેખાઈ રહ્યો છે. ઐશ્વર્યાએ બ્લ્યુ આઉટફિટ પહેર્યો છે, જે તેમના સુંદરતા વધુ વધારી રહ્યો છે.

 

View this post on Instagram

 

Honey and the moon. 😉 . . . @niyamamaldives #niyamamaldives #edge

A post shared by Abhishek Bachchan (@bachchan) on

એમ તો હંમેશા ઐશ્વર્યા કે અભિષેક જ આરાધ્યાની તસવીરો લેતા હોય છે, પરંતુ લગ્નની વર્ષગાંઠના આ મોકા પર આરાધ્યાએ પોતાના માતા-પિતાની તસ્વીર લીધી હતી, જેમાં અભિષેક-ઐશ્વર્યા વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

❤️Our Togetherness🥰captured by The Divine Light of Our Lives 😍LOVE YOU AARADHYA💖😘

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

માલદીવમાં એન્જોય કરતા ઐશ્વર્યા, અભિષેક અને દીકરી આરાધ્યાની એક ખૂબ જ સુંદર તસ્વીર ઐશ્વર્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને લખ્યું, ‘LOVE’.

 

View this post on Instagram

 

✨🥰❤️LOVE💖😍🌟🌈

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યા અને અભિષેક માલદીવમાં જ્યા રોકાયા હતા એ જગ્યાનો પૂલ અને સામે દેખાતા બીચ અને સમુદ્રનો નજારો ખૂબ જ સુંદર હતો, જે તસ્વીર ઐશ્વર્યાએ શેર કરી હતી, અને લખ્યું હતું, “Maldives😍.”

 

View this post on Instagram

 

🌟Maldives😍

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

માલદીવમાં ઐશ્વર્યાએ પોતાના પરિવાર સાથે સાઈકલિંગની પણ મજા માણી હતી. ત્રણેયની સાયકલની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી.

Image Source

આ સિવાય પણ અભિષેક બબચ્છને પોતાન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર માલદીવની સુંદર નજારાઓ જોઈ શકાય એવી સુંદર તસવીરો શેર કરી હતી.

Image Source

આ તસવીરો પર કેટલાક લોકો લગ્નની વર્ષગાંઠની શુભકામનાઓ આપી રહયા છે તો કેટલાક લોકો ખરાબ કૉમેન્ટ્સ પણ કરી રહયા છે. એક શુભેચ્છકે લખ્યું કે ‘લગ્નની વર્ષગાંઠની ખૂબ જ શુભકામનાઓ.’ ત્યારે એક યૂઝરે લખ્યું, ‘પત્નીની પૂલમાં તસવીરો લઇ રહયા છો, ખૂબ જ ખોટું.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here