50 વર્ષની શુભકામના આપવા માટે અમિતાભની પાસે ગયા અભિષેક, મળ્યો એવો જવાબ કે દીકરાના છલકાઈ ગયા આંસુ….

0

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન એ આજના દીવસે પોતાના કેરિયરના 50 વર્ષ પુરા કરી લીધા છે. સિનેમા જગતના મહાનાયક કહેવામાં આવતા સ્ટાર અમિતાભ બચ્ચન એ ઇન્ડસ્ટ્રીમાં ન જાણે કેટલી સુપરહિટ ફિલ્મો આપી છે. પહેલાની પેઢી જ નહીં પણ આજની પેઢી પણ તેના કામને પસંદ કરે છે.હાલમાં અમિતાભજીના પોતાના કેરિયરના 50 વર્ષ પુરા થયા પર તેના દીકરા અભિષેક બચ્ચન એ પણ એક ભાવુક પોસ્ટ શેયર કરી છે.
અભિષેકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર શેયર કરી છે. આ દરમિયાન તે અમિતાભજીની તસ્વીર વાળી ટી-શર્ટ પહેરેલા નજરમાં આવ્યા હતા.
અભિષેકે લખ્યું કે,”માંરા માટે તે એક ICON છે. મારા પિતા, સારા મિત્ર, એક માર્ગદર્શક, આદર્શ, એક હીરો, સારા આલોચક અને સૌથી મોટો સહારો. આજથી 50 વર્ષ પહેલા તેમણે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. મને વિશ્વાસ છે કે આજે પણ પોતાના કામને લઈને તેની ભાવના અને જુસ્સો એકદમ તેવો જ છે જેવો પહેલા હતો”.અભિષેકે આગળ લખ્યું કે,”વ્હાલા પિતાજી, આજે અમે તમારા ટેલેન્ટ, પૈશન, પ્રતિભા અને તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વની ઉજવણી કરશું. હું રાહ જોઈ શકું તેમ નથી તે જોવા માટે કે આવનારા 50 વર્ષોમાં તમે તમારા કામમાં વધારે કઈ-કઈ ઉપલબ્ધીઓ મેળવશો”. ”આજે જયારે મેં પિતાજીને આ ખાસ મૌકા પર તેના રૂમમાં જઈને તેને શુભકામના આપી અને પૂછ્યું કે તે ક્યાં જઈ રહ્યા છે તો જવાબમાં પિતાજી એ કહ્યું કે,”કામ પર”.
Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here