બૉલીવુડ ની આ 4 અભિનેત્રીઓ લગ્ન પછી અચાનક જ થઇ ગઈ જાડી…એમાં પણ 1 નું તો ફિગર એવું ફુલ્યું કે ….

0

બૉલીવુડ માં જો અભિનેત્રીઓને કામ જોઈતું હોય તો તેઓએ ફિટ અને સુંદર દેખાવું ખુબ જ જરૂરી છે અને એવામાં જો તે જાડી થઇ જાય તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તેઓનું ટકી રહેવું થોડું મુશ્કિલ છે. બૉલીવુડ માં એવી ઘણી અભિનેત્રીઓ છે જે મોટાભાગે પોતાના ફિટનેસ ને લઈને ચર્ચા માં રહેતી હોય છે પણ અમુક એવી પણ છે જેઓ પોતાના લગ્ન પહેલા તો સ્લિમ હતી પણ લગ્ન પછી અચાનક જ જાડી થઇ ગઈ, આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
1. તનુશ્રી દત્તા:

‘આશિક બનાયા આપને’ ફિલ્મ થી દરેક ને પોતાના દીવાના બનવનારી તનુશ્રી દત્તા અમુક સમય પહેલા જ MEETOO કૈમપેન ના માધ્યમથી ખુબ જ ચર્ચા માં રહી છે. આ ફિલ્મ પછી તનુશ્રી ખુબ જ જાડી થઇ ગઈ હતી.હાલમાં જ તે પોતાના વધેલા વજન ની સાથે એયરપોર્ટ પર સ્પોટ થઇ હતી તો લોકો તેને ઓળખી પણ શક્યા ન હતા અને તેનો મજાક બનાવાનું શરૂ કરી દીધું હતું.
2. વિદ્યા બાલન:

ડર્ટી પિક્ચર માં બોલ્ડ કિરદાર નિભાવીને ચર્ચા માં આવેલી અભિનેત્રી વિદ્યા બાલન આજે બૉલીવુડ ની સુપરહિટ હિરોઈન છે. આ ફિલ્મ માં શાનદાર અભિનય માટે વિદ્યા બાલન ને નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે.વિદ્યા ઘણીવાર પોતાના વજન અને ફેશન ને લઈને ટ્રોલ પણ થઇ ચુકી છે પણ પોતાની દમદાર અદાકારી થી તેમણે દરેકને પાછળ છોડી દીધા હતા.
3. રાની મુખર્જી:

બોલીવુડ ની સુપરહિટ હિરોઈન માં શામિલ રાની મુખર્જી એ પોતાના બોડી ફિગર ને હંમેશા થી સ્લિમ રાખ્યું હતું. એક સમયે તેની એક્ટિંગ અને તેના ફિગર ના દરેક કોઈ દીવાના રહ્યા હતા.પણ માં બન્યા પછી રાની મુખર્જી નું વજન ખુબ જ વધી ગયું છે, જેને જોઈને દરેક કોઈ તેની આલોચના કરી રહ્યા છે.
4. લારા દત્તા:

આ લિસ્ટ માં મિસ યુનિવર્સ રહી ચુકેલી અને બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી લારા દત્તા નું નામ પણ શામિલ છે.જો કે લારા પોતાની ફિટનેસ ને લઈને ખુબ જ એક્ટિવ રહે છે.પણ ફિટનેસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા પછી તે પહેલા જેવી નથી રહી અને ખુબ જ જાડી થઇ ગઈ છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here