શું થાત જો આ ફેમસ 4 અભિનેત્રીઓ હોત એક સામાન્ય માણસ? જુઓ તસ્વીરોમાં કેવી દેખાતી હોત….

0

એક સામાન્ય માણસ અને એક અભિનેત્રી માં જમીન આસમાન નો ફર્ક હોય છે કેમ કે સામાન્ય લોકો ને ઘણા પ્રકરની સમસ્યાઓ આવતી હોય છે જો કે સિતારાઓની સમસ્યાઓ પણ નાની નથી હોતી. ફિલ્મોમાં ભલે આ સિતારાઓ ગમે તેવી એક્ટિંગ કરી લેતા હોય પણ અસલ જીવનમાં તેઓ પણ નાની-મોટી સમસ્યાથી દુઃખી હોય છે.

બૉલીવુડ માં કામ કરનારી મોટાભાગની અભિનેત્રીઓ ની સુંદરતા નો કોઈ જવાબ નથી પણ તેઓને સામાન્ય લોકોના નજરથી એક સાધારણ રૂપમાં જોવામાં આવે તો તે કેવી દેખાય તે વાત થોડી દિલચસ્પ લાગશે. એવામાં આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રી ની તસ્વીરો દેખાડીશું જો તેઓ અભિનેત્રી ને બદલે સામાન્ય કે સાધારણ વ્યક્તિ હોત તો કંઈક આવી દેખાતી હોત.
1. જ્હાન્વી કપૂર:ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને સ્વર્ગવાસ અભિનેત્રી શ્રીદેવી ની મોટી દીકરી જ્હાન્વી કપૂર એ ગીરીબી શું છે તે આજ સુધી જોયું નહીં હોય. પણ તેમણે પોતાની પહેલી ફિલ્મ ધડક માં ગરીબી નો સ્વાદ ચાખ્યો હતો.આ ફિલ્મમાં તેને એક ગરીબ અને સાધારણ યુવતી દેખાડવામાં આવી હતી. જ્હાન્વી કપૂર ને મોટાભાગે એક હાઈ સ્ટેસ્ટ ના રૂપમાં જોવા આવી છે પણ જો તે પણ આપણી જેમ એક સાધારણ યુવતી હોત તો કઈક આવી જ દેખાતી હોત.

2. દીપિકા પાદુકોણ:  બૈડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણ ની દીકરી દીપિકા પાદુકોણ એ પોતાની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ(2007) માં ધમાલ મચાવી દીધી હતી. તેના સિવાય તેમણે હેપ્પી ન્યુ ઈયર, પીકુ, રામલીલા, બાજીરાવ મસ્તાની જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. પણ જરા વિચારો કે આ સુંદર અદાકારા એક સાધારણ વ્યક્તિ હોત તો કેવી દેખાત?

3. સોનમ કપૂર:
સ્ટાઇલ આઇકોન સોનમ કપૂર ની ફિલ્મો ચાલે કે ના ચાલે પણ તે પોતાના લુક અને સ્ટાઇલ ને લીધે હંમેશા ચર્ચા માં રહે છે. સોનમ અભિનેતા અનિલ કપૂર અને મૉડલ રહી ચુકેલી સુનીતા ની દીકરી છે એવામાં એક સાધારણ જીવન શું છે તે સોનમે ક્યારેય જાણ્યું જ નથી. જો કે સાધારણ અંદાજ માં સોનમ કઈક આવી જ દેખાતી હોત. સોનમે ખુબસુરત,પૈડમૈન,પ્રેમ રતન ધન પાયો, સંજુ, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

4. મુગ્ધા ગોડસે:ફેશન અને કેલેન્ડર ગર્લ જેવી ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ મુગ્ધા ગોડસે જો એક સાધારણ યુવતી હોત તો કદાચ તેને કોઈ પસંદ પણ ના કરતું હોત. તેમણે ઓલ ધ બેસ્ટ, જૈલ, બેજુબાન અને ઇશ્ક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here