આવુ ભયાનક અને ખતરનાક આક્સિડેંટ તમે ક્યારેય નહી જોયુ .! જુઓ આ આક્સિડેંટ મા ગાડી મા બેસેલા લોકો ના શુ હાલ થયા


જાણો કઈ રીતે થયો આ ખતરનાક અને એકદમાં ડરમણો ભયાનક હાદસો.

પંજાબના એક શહેર હોશ્યારપુરમાં રવિવારે એક ભયાનક કિસ્સો બન્યો હતો. એક પુર જડપે આવતી કાર રેલીંગ સાથે અથડાઈ, અને રેલીંગ એન્જીનને ચીરતી 25 ફૂટ સુધી પાછળના ભાગમાં નીકળી હતી. કહેવામાં આવે છે કે આ અકસ્માત ઓવરટેકિંગને લીધે થયો હતો. આ અકસ્માતમાં બીમાર દીકરીને ઘરે લઇ જઈ રહેલા માં-દીકરો જખમી બની ગયા હતા, પણ તેની દીકરીની મૃત્યુ થઇ ગઈ હતી. જોનારા લોકોએ જણાવ્યું હતું કે ગાડી ઓવરસ્પીડમાં હતી.

1. રેલીંગ એન્જીનને ચીરીને 25 ફૂટ પાછળ નીકળી હતી.

2. ગાડી એટલા જોરથી રેલીંગ સાથે અથડાઈ કે રેલીંગે ગાડીને ચીરી કાઢી હતી.

3. માં અને દીકરો બન્ને જખમી થયા હતા.

4. ટ્રકને ઓવરટેક કરવના ચક્કરમાં થયો હતો આ અકસ્માત.

5. દીકરીનો ઈલાજ કરાવીને લઇ જતા હતા લુધિયાના.

6. હાદસામાં ગાડી ચલાવનાર પણ થયો હતો ઘાયલ.

7. રેલીંગ થઇ ગાડીને આરપાર.

8. મૌકા પર પહોંચી ગઈ હતી પોલીશ.

9. આ મોડ પર થયો હતો અકસ્માત.

10. અકસ્માત બાદ ભીડ જમા થવાની શરુ થઇ ગઈ હતી.

11. ગાડીની આવી હાલત થઇ હતી.

12. ડ્રાઈવર અને માં-દીકરાના ઈલાજ માટે હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

13. કહેવામાં આવ્યું છે કે ગાડીની જળપ હદથી પણ વધારે હોવાને લીધે આ અકસ્માત થયો હતો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

આવુ ભયાનક અને ખતરનાક આક્સિડેંટ તમે ક્યારેય નહી જોયુ .! જુઓ આ આક્સિડેંટ મા ગાડી મા બેસેલા લોકો ના શુ હાલ થયા

log in

reset password

Back to
log in
error: