આવા કપડા આ 15 લોકોએ કદાચ અરીસામાં જોયા વગર જ પહેર્યા લાગે છે, હસી હસી ને થઇ જશો બઠ્ઠા, જુઓ Funny તસ્વીરો

આજના સમયે દરેક કોઈ એક બીજાની સામે સારા દેખાવા માગતા હોય છે જેના માટે તેઓએ ગમે તે પણ કેમ ન કરવું પડે. આજકાલનો જમાનો ખુબ જ આગળ આવી ગયો છે માટે દરેક કોઈ આજ ફેશન માં રહેવા માગે છે અને દરેક કોઈ સારા દેખાવા માગે છે અને એવામાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ જ ફેશનના ચાલતા તેઓ ખુદનો મજાક પણ બનાવી લેતા હોય છે.

આજે અમે તમને એવી જ અમુક તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેમાં લોકોએ અજીબ કપડા પહેરીને ખુદ પોતાનો જ મજાક બનાવી લીધો છે, જેને જોઈને તમે ખુદને હસતા રોકી નહિ શકો.

1. કપડાં જોઈને લાગે છે કે આને હવે પોતાનો વજન ઓછો કરવાની જરૂર છે:2. આ ભાઈએ નવી ફેશનનું પેન્ટ પહેર્યું છે કે બુટ?:
3. આની સ્કર્ટ કઈક વધુ પડતી જ ટ્રાંસપેન્ટ છે:
4. આ ઘરેથી શું પહેરીને નીકળી હશે:
5. આને જોઈને કઈક ઉલ્ટું જ મગજમાં આવી રહ્યું છે.
6. ઘણા લોકો તો ખુદ ફેશન ડિઝાઈનર બની જાતા હોય છે.
7. કોટ પહેરો તો આવો પહેરો:
8. આ ભાઈએ પાયજામો પહેર્યો પણ છે કે નહિ?:
9. આને કહેવાય અસલી ક્રિસમસ ડ્રેસ:
10. ટકલા લોકો આને મળ્યા પછી જરૂરથી મારશે:
11. અભણ લોકો આવી ભૂલ હંમેશા કરતા હોય છે:
12. આ ભાઈને લાગે છે કે ટીશર્ટ ની નીચે પેન્ટ પહેરવું બિલકુલ પણ પસંદ નથી:
13. કોઈને આવી જીન્સ પહેરતા તમે કોઈને કદાચ જ જોયા હશે:
14. અસલી દીવાના તો આ ભાઈ ને કહેવાય:
15. હવે આને શું કહેવું?:
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!