આવા જુગાડના 24 Photos તમે આજ સુધી નહિ જોયા હોય – જુવો દિવસ સુધરી જશે

0

જો કે ભારતીય લોકો જુગાડના મામલામાં દુનિયાભરમાં ફેમસ છે પણ વિદેશીઓ પણ કઈ ઓછા કલાકાર નથી. જુગાડની તેઓની કોશીસ ઘણીવાર એવી અજીબ સ્થિતિ પૈદા કરી દે છે અને તેને જોઇને લોકો હસવા લાગે છે કે પછી વિચારતા રહી જય છે કે ભલા આ પર શું પ્રતિક્રિયા આપવી, પણ જો કે તેને ઇન્ગ્નોર કરવાનો કોઈ ઉપાય નથી. અમે તેવીજ અમુક તસ્વીરો તમને બતાવીશું જેને જોઇને તમે પણ કહેશો કે વાહ શું જુગાડ કર્યો છે.

1. આ આદમી તો બહુ શાતીર છે.

2. જો ગાડી ચલાવાના સમયે તમને રેડ લાઈટ પર કઈક આવો નજારો જોવા મળે તો તમારી શું પ્રતિક્રિયા હશે?

3. આ જુગાડ ભલે જ તમારી હાલત ખરાબ કરી દે, પણ આ છે ખુબ મઝેદાર.

4. હજી પણ તમે કહેશો કે આ તસ્વીર અજીબોગરીબ છે.

5. આ છે સિક્સ પૈક્સ મેળવવાનો આસાન તરીકો.

6.આ જોઇને તો તમે ખુદ જ આ અંદાજો લગાવી લો.

7. आंखें खुली हो या हो बंद, दीदार उनका होता है

8. લોલીપોપ લાગેલું.

9. હવે પછી તમે આ કારમાં ક્યારેય પણ બેસવાનું પસંદ નહિ કરો.

10. ગાડીમાં જગ્યા કમ રહી ગઈ હતી, આ ભાઈએ ઉપાય જણાવ્યો.

11. માઈક્રોવેવથી પૂરી રીતે બંધ થઇ શકતું ન હતું, તો આવું કર્યું.

12. આદમી કાર્પેન્ટર હોય તો કાર પર પણ અમુક પેન્ટરી કરવામાં થાકતા નથી.

13. આ જોઈ લો એક બીજો નમુનો.

14. અસ્ત-વ્યસ્ત પણ Spahegetti મસ્ત છે.

15. આ બંધન તો શુઝ નો બંધન છે.

16. આખરે આવા પ્રકારના પ્રયોગ શા માટે કરવામાં આવે છે.

17. ક્યાંથી આવે છે આવા લોકો.

18. ખિડકી ની સુરક્ષા તો બને છે.

19. અહી જ મો ધોઈ લો, આજ બધું કરી શકે છે.

20. આમની કોશિશ બેકાર છે.

21. એકલતાનો શિકાર છે આ સિંગર.

22. કારના ટાયરનો જ ચુલ્લો બનાવી દીધો.

23. આમની ઉમ્મીદો કઈક વધારે પડતી જ છે.

24. આ તો કોઈક મોટો કલાકાર લાગે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.