આવા છોકરાઓ હોય છે જોરુ ના ગુલામ, નામનો પહેલો અક્ષર જ કરે છે ખુલાસો…4 નામ વિશે જાણો

0

લગ્ન એ એક એવું બંધન છે કે, બે લોકો એક સાથે મળી ને નિભાવે છે, તેથી આ બંધનમાં કોઈ ઊંચું નથી હોતું કે કોઈ નીચું નથી હોતું, પરંતુ બંનેનો દરજ્જો સમાન હોય છે. અને જીવનની સફરમાં બંને એકબીજાનો હાથ પકડી નવી મંજિલને નક્કી કરતાં હોય છે.

જીવનની ગાડી સાચી રીતે ત્યારે જ ચાલી શકે જ્યારે ગાડીના બંને ટાયર બરાબર હોય. એટ્લે કે પતિ અને પત્ની જો સમજીને દરેક કદમ પર આગળ વધે હાથમાં હાથ આપીને એકબીજાનો સાથ નિભાવે છે.

આપણાં સમાજમાં જ્યારે મહિલાઓ પતિના સુખ દુખની સાથી બને છે. તેમજ પતિનું કહ્યું નામાએ છે, તેમજ પતિ માટે બધુ જ તૈયાર રાખવામા આવે છે. તો સમાજ તેને આદર્શ પત્નીની ઉપમા આપે છે. પરંતુ જ્યારે પુરુષ આવું કરશે ત્યારે આ જ સમાજ એને જોરુનો ગુલામ કહીને સંબોધશે

પરંતુ જો આમ જોવા જઈએ તો આ ગુલામી નથી પણ સંબંધો નિભાવવાની કળા છે. આ બંધનમાં બે લોકો સંબંધ સાચવી રાખવા માટે જોડાયા છે. સંબંધ બંનેનો છે. જિંદગી ભર સાથ આપવાનું વચન બંનેનું છે. તો પછી સંબંધોમાં મીઠાસ જાળવી રાખવા માટે જતન તો બંનેનું થવું જોઈએ.

જ્યારે એક છોકરી પોતાના પરિવાર ને છોડીને તેના પતિ સાથે નવું ઘર વસાવતી હોય ત્યારે તેની પણ એક ઉમ્મીદ હોય છે કે તેનો પતિ તેનું ધ્યાનથી સાંભળે, તેને પ્રેમ આપે, તેનો સાથ નિભાવે.

જોકે, છોકરીને ખબર નથી હોતી કે તેને કેવો પતિ મળશે, લગ્ન પછી તેનું લગ્નજીવન કેવું રહેશે. તો પણ છોકરાઓના નામનો પ્રથમ અક્ષર જોઈને એ ખ્યાલ આવશે કે કેવા પ્રકારનો પતિ સાબિત થશે.

જો કોઈ પુરુષનું નામ A,K,P અને R થી શરૂ થાય છે તો એવું કહેવામા આવે છે કે આવો પુરુષ જોરુનો ગુલામ બને છે. તો આવો જોઈએ કે લગ્ન પછી કેવો હશે તમારા જોરુ ના ગુલામનો સ્વભાવ.‘A’ નામથી જે પુરુષોના નામ શરૂ થાય છે તે એવું નથી કે તેમની પત્નીની જ બધી વાતો સાંભળે છે. પરંતુ તેનું બધુ માને પણ ખરા. પત્નીની દરેક ઇચ્છાની તે કિમત પણ કરે છે. એટલા માટે જ આવા પુરૂષોને જોરૂના ગુલામ કહેવામા આવે છે.‘K’ થી શરૂ થતાં પુરુષો માટે લગ્ન જીવન એ ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય છે. આ લોકો સંપૂર્ણ બદલાઈ જાય છે. પોતાની જીદ છોડીને તેઓ બધી જ રીતે પત્નીની સેવામાં લાગી જતાં હોય છે.‘P’ થી શરૂ થતાં રૂરુષો – આ પુરુષો પોતાના લગ્ન જીવનને વધારે સારું બનાવવા માટે બધી જ રીતે જતન કરે છે. સાચ્ચા દિલથી તેની પત્નીને પ્રેમ કરે છે. અને તેની દરેક વાતમાં માન જાળવે છે.‘R’ નામથી જે પુરુષોના નામ શરૂ થાય છે . એ પુરુષોની સૌથી સારી આદત એ હોય છે કે તે પોતાની પત્ની પર કોઈ જ તકલીફ નથી આવવા દેતાં. પત્નીને બને તેટલી મદદ કરે છે. માટે આવા લોકોને જોરુનો ગુલામ કહેવામા આવે છે.

જો તમારા પતિનું નામ પણ આમાથી કોઈ એક અક્ષરનું હોય તો , તમે ખૂબ જ નસીબદાર છો. તેમજ સમાજે આવા પુરૂષોને જોરુનો ગુલામ નહી પરંતુ કોમ્પ્લીમેંટની રીતે જોવું જોઈએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here