આટલો ખરાબ પણ નથી હોતો ગાંજો, તેના છે 10 ફાયદા….વાંચો ક્લિક કરીને

0

ભારતમાં બૈન ચીજોની લીસ્ટમાં એક એવી ચીજ પણ શામિલ છે, જેના વગર આજકાલ મોટાભાગનાં યુવાઓ બિલકુલ પણ રહી નથી શકતા. તે ચીજ છે ‘ગાંજો’. હવે કહેવાથી તો તે બૈન છે પણ આસાંનીથી દરેક શહેરની ગલી ગલી માં મળી જાય છે. તેના નશામાં ધુત, પગલાતા લોકો તમે પણ ક્યાંક ને ક્યાંક તો જોયા જ હશે.

ત્યારે જ તો કહેવાય છે ને કે નશો ગમે તેવો હોય, ખરાબ જ માનવામાં આવે છે. ગાંજાનાં ફાયદા બતાવા પાછળ અમારો ઈરાદો તેને પ્રમોટ કરવાનો બિલકુલ પણ નથી, પણ હા, જો સાઈન્સનાં આધારે તેનો યોગ્ય રીતે ઉપીયોગ કરવામાં આવે તો તે ફાયદેમંદ થઇ શકે છે.

આજે અમે તમને ગાંજાનાં એવા જ અમુક ફાયદા બતાવવા જઈ રહ્યા છીએ, જેને જાણ્યા બાદ પણ તમને કદાચ તેના પર વિશ્વાસ નહી આવે,

  1. દિમાગની રક્ષા:

રીસર્ચ અનુસાર ગાંજા સ્ટ્રોકની સ્થિતમાં દિમાગને નુકસાન થવાથી બચાવે છે.

2. ઊંઘમાં ફાયદેમંદ:

રીસર્ચ અનુસાર અનિંદ્રા અને બેચેનીનાં મામલામાં પણ ગાંજો ખુબ અસરકારક છે. તે બેહતર ઊંઘ માટે ખુબ જ કારગર છે.

3. કેન્સર રોકવા માટે:

રીસર્ચ અનુસાર ગાંજામાં કૈનાબીનોએડ્સ નામનું એક તત્વ મળી આવે છે, જે કેન્સરની કોશિકાઓ ને મારવામાં સક્ષમ છે. આ તત્વ ટ્યુમરનાં વિકાસ માટે જરૂરી રક્ત કોશિકાઓ ને રોકી દે છે. તેની મદદથી કોલન કેન્સર, બ્રેસ્ કેન્સર, અને લીવર કેન્સરનો ઈલાજ પણ કરી શકાય છે.

4. શાંતિનો અહેસાસ:

ગાંજામાં કૈનાબીનોએડ્સ કંપાઉંડ હોય છે જે આપણને શાંતિનો અહેસાસ દેનારા દિમાગના હિસ્સાઓને કોશિકાઓ સાથે જોડે છે.

5. હુમલાથી બચાવે છે:

રીસર્ચ અનુસાર ગાંજામાં મળી આવતા અમુક તત્વ હુમલાથી બચાવે છે.

6. હેપિટાઈટીસ સી માં અસરકારક:

હેપેટાઈટીસ સી માં થકાન, નાક વહેવું, માંસપેશીઓમાં દર્દ, ભૂખ ન લાગવી અને ડીપ્રેશન જેવા સાઈડ ઈફેક્ટસ મળી આવે છે. રીસર્ચ અનુસાર ગાંજાની મદદથી 86 પ્રતિશત મરીજોનો ઈલાજ પૂરો કરવામાં આવ્યો. તેના અનુસાર ગાંજાથી આ રોગ દુર કરી શકાય છે.
7. પેન કિલર:

શુગરથી પીડિત મોટાભાગનાં લોકો હાથ કે પગની નર્વને નુકસાન થાય છે, જેને લીધે શરીરનાં અમુક હિસ્સાઓમાં જલનનો અનુભવ થવા લાગે છે. ગાંજો તેમાં રાહત આપી શકે છે.
8. દર્દમાં રાહત:

ગાંજો નર્વ ડેમેજ થનારા દર્દમાં પણ આરામ આપે છે, આ પ્રકારના દર્દથી પીડિત અમુક મરીજોએ આ વાતની પુષ્ટિ કરી છે.

9. ઓટોઈમ્યુન નાં ઇલાજમાં:

ઘણીવાર આપણા શરીરમાં ઈમ્યુનીટી, રોગો સાથે લડતા લડતા સ્વસ્થ રક્ત કોશિકાઓને પણ મારવા લાગે છે. તેનાથી ફેલ્નારા ઇન્ફેકશનને ઓટોઈમ્યુન ડીસીજ ખે છે. 2014 માં સાઉથ કૈરોલીયા યુનીવર્સીટીનાં રીસર્ચ અનુસાર ગાંજામાં મળનારા ટીએચસી, તેને રોકવામાં કામ આવે છે.

10. મોતિયાબિંદનાં ઇલાજમાં:

ગાંજાનો ઉપીયોગ મોતિયાબંદને રોકવા માટે અને તેના ઈલાજમાં કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!