આટલી વાર આ સમયે સંબંધ બાંધવાથી મહિલા બની શકે છે આસાનીથી પ્રેગનેન્ટ, વાંચો જરૂરી માહિતી….14 Tips


લગ્નના અમુક મહિના વીત્યા નથી કે સૌથી પહેલો સવાલ ‘ ‘और कोई गुड न्यूज है क्या?’ નો જ આવતો હોય છે. આજકાલના કપલ પ્લાન કરીને જ બેબીને દુનિયામાં લાવતા હોય છે. પ્લાનિંગનાં નામ પર એજ ફાઈનલ કરવામાં આવતું હોય છે કે લગ્નના આટલા મહિના કે વર્ષ  બાદ બેબી માટે ટ્રાઈ કરશું. પણ પ્રેગનેન્ટ થવું એટલું પણ આસાન નથી હોતું. અમુક લોકોને તે એક જ અઠવાડિયામાં તો અમુકને મહિનાઓ વીતી જતા હોય છે.

પ્રેગનેન્ટ થવા માટે સમાગમ જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી તેને કરવા માટેનો સમય છે. સમાગમ ક્યારે કરવું કે તેનાથી ગર્ભધારણ કરી શકાય તે વાતને અનદેખા કરવાથી પ્રેગનેન્ટ થવામાં એટલી જ પરેશાની આવે છે.

આવું જાણવામાં આવ્યું છે કે મોટાભાગના પતિ-પત્નીને એ જાણ નથી હોતી કે સમાગમ માટેનો બેસ્ટ સમય કયો છે જેના થકી પત્ની ગર્ભધારણ કરી શકે. જો તમે યોગ્ય સમયે સમાગમ કર્યું છે તો બાળકને જન્મ આપવામાં કોઈ પરેશાની થતી નથી.

જો તમે સમજી જાઓ કે ગર્ભ ધારણ કરવા માટે કેટલી વાર અને કેવી રીતે સમાગમ કરવું જોઈએ તો તમારે આવી રીતે મહિનાઓ સુધી કોશિશ નહિ કરવી પડે. મોટાભાગે કપલ્સને આવી બાબતનું વધુ નોલેજ નથી હોતું, માટે ઘણીવાર અમુક ભૂલો થઇ જત્તી હોય છે અને મામલો બગડી જાતો હોય છે.

તો જાણો ક્યા,ક્યારે, કેવી રીતે, ક્યા સમયે સંબંધ બનાવાથી આસાનીથી મહિલા બની શકે છે ગર્ભવતી..

1. કેવીરીતે થાય છે ગર્ભધારણ:

જ્યારે મેઈલ રીપ્રોડકટ રીપ્રોડકટીવ સેલ ‘સ્પર્મ'(શુક્રાણુ) મહિલાના ઓવરીમાં મોજુદ એગ ને મળે છે અને તેને ફર્ટીલાઈઝ કરે છે, ત્યારે જ કોઈ મહિલા ગર્ભવતી બની શકે છે.

2. કેટલી વાર બનાવવો સંબંધ:

એક પેરેન્ટિંગ વેબસાઈટના 1,194 પેરેન્ટ્સ પર એક સ્ટડી કરવામાં હતી. આ સ્ટડીમાં તેઓએ જાણવાની કોશિશ કરી કે જે કપલ્સ બેબી પ્લાન કરવા ઈચ્છે છે, તેઓએ કેટલી વાર સમાગમ કરવું જોઈએ.

2. આ આંકડો આવ્યો સામે:

આ સ્ટડીનાં અનુસાર જ્યારે કપલે પેરેન્ટ્સ બનાવાની ઠાન લીધી તો 78 વાર સમાગમ કર્યા બાદ તેમને સકસેસ મળ્યું. આવું તેઓએ 6 મહિના માટે કર્યું એટલે કે મહિનામાં 13 વાર સમાગમ.

3. આ પોઝીશન બેસ્ટ:

અમુક લોકોનું માનવું છે કે ગર્ભધારણ થવું પઝીશન પર પણ નિર્ભર કરે છે. મોટાભાગના કપ્લ્સે મિશીનરી પોઝીશનને બેસ્ટ માની, જ્યારે 36% કપલ્સે ડોગી સ્ટાઈલને ફોલો કરી હતી.

4. ‘ઓવ્યુંલેશન’ પીરીયડ બેસ્ટ:

એક્સપર્ટની માનીએ તો ‘ઓવ્યુંલેશન’ ને સમજવું અને તેના પાંચ દિવસ પહેલા અને તે દિવસે સમાગમ કરવાથી ગર્ભધારણની સંભાવના ખુબ વધી જાતી હોય છે.

5. શું હોય છે ‘ઓવ્યુંલેશન’:

‘ઓવ્યુંલેશન’કોઈ પણ મહિલાના માસિક ધર્મનો ખુબ મહત્વપૂર્ણ સમય હોય છે. આ તે પ્રોસેસ હોય છે, જેમાં મૈચ્યોર એગ ઓવરી માંથી રીલીઝ થાય છે અને ફર્ટીલાઈજ થવા માટે તૈયાર થાય છે.

6. આટલી હોય છે લાઈફ:

ઓવ્યુંલેશન પ્રોસેસમાં રીલીઝ થયેલું એગ 12-24 કલાક સુધી ફર્ટીલાઈજ થઇ શકે છે. સાથે જ પુરુષના સ્પર્મ ઇન્ટરકોર્સનાં બાદ મહિલાના રીપ્રોડ્કટીવ સીસ્ટમમાં પાંચ દિવસ સુધી રહી શકે છે.

7. બેસ્ટ ચાંસ:

પ્રેગનેન્ટ થવાનું સૌથી વધુ ચાન્સીસ ત્યારે હોય છે, જ્યારે ઓવ્યુંલેશનના સમયે સ્પર્મ Fallopian tube માં પહેલાથી જ મોજુદ હોય છે.

8. ક્યારે થાય છે ઓવ્યુંલેશન:

28 દિવસોમાં માસિક ધર્મમાં ઓવ્યુંલેશન મોટાભાગે આગળના પીરીયડસની શરૂઆતથી 14 દિવસ પહેલા થાય છે. મોટાભાગે મહિલાઓમાં ઓવ્યુંલેશન માસિક ધર્મનાં મીડપોઈન્ટના ચાર દિવસ પહેલા કે બાદમાં થાય છે.

9. બનાવો કેલેન્ડર:

ઘણી મહિલાઓની માસિક સાઈકલ બિલકુલ 28 દિવસોની નથી હોતી. એવામાં આ મહિલાઓ એક મેસ્ટુએશન કેલેન્ડરની મદદથી સાઈકલની લંબાઈ અને મીડ પોઈન્ટનો અંદાજો લગાવી શકાય છે.

10. વૈજાઈનલ સીક્રેશનથી જાણો:

મેંસ્ટુએશન કેલેન્ડરનાં સિવાય ઓવ્યુંલેશનનો અંદાજો લગાવાના અન્ય પણ તરીકાઓ છે. તેમાંના એક વૈજાઈનલ સિક્રેશન પર ધ્યાન આપવું પડશે. ઓવ્યુંલેશન પહેલા વૈજાઈનલ સિક્રેશન સાફ, નમ અને લચીલું થઇ જાય છે.

11. પછી થાય છે આવું:

ઓવ્યુંલેશનના તરત બાદ સર્વાંઇકલ મ્યુકસ ઓછુ થઇ જાય છે અને તે મોટું, ધૂંધળું એટલે કે અદ્રશ્ય થઇ જાય છે.

12. તાપમાનમાં ફર્ક:

શરીરનું બેઝીક તાપમાન પર નજર રાખીને પણ ઓવ્યુંલેશનનો અંદાજો લગાવી શકાય છે. રોજ સવારે બેડ પરથી નીકળતા પહેલા શરીરનાં તાપમાનનું જાંચ કરો. તાપમાન વધવાના 2-3 દિવસ પહેલા સુધી કોઈ પણ મહિલા સૌથી વધુ ફર્ટાઈલ થાય છે.

13. થાય છે ઘણા ટેસ્ટ:

જેવી રીતે ઘણી ‘પ્રેગનેન્સી ટેસ્ટ’ કીટ માર્કેટમાં મોજુદ છે, તેવી જ રીતે ઓવ્યુંલેશન ડીટેકશન ટેસ્ટ પણ કરી શકાય છે. તેના માટે માર્કેટમાં બાકાયદા ઓવ્યુંલેશન કીટ પણ ઉપલબ્ધ હોય છે.

14. વજન પણ યોગ્ય:

એક્સપર્ટનું પણ એજ માનવું છે કે ઓવરવેટ અને અન્ડરવેટ મહિલાઓમાં ઓવ્યુંલેશન ડીસઓર્ડરનો ખતરો વધુ હોય છે. કોઈ પણ મહિલા માટે પોતાનું વજન બૈલેંસ રાખવું જરૂરી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

આટલી વાર આ સમયે સંબંધ બાંધવાથી મહિલા બની શકે છે આસાનીથી પ્રેગનેન્ટ, વાંચો જરૂરી માહિતી….14 Tips

log in

reset password

Back to
log in
error: