આ મેરિડ એક્ટરને ડેટ કરી ચુકી છે ડિમ્પલ કાપડિયા, અનિલ સાથે આપ્યો હતો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ સીન…

પહેલી જ ફિલ્મથી દરેકના લોકોમાં એક અનોખી જગ્યા બનાવનારી ડિમ્પલ કાપડિયાનો 8 જૂન ના રોજ જન્મદિવસ હતો. ડિમ્પલ કપાડિયા એક એવી એક્ટ્રેસ છે જેમણે પહેલી ફિલ્મની સફળતા પછી લાંબા સમય સુધી ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી. ડિમ્પલની પહેલી અને બીજી ફિલ્મમાં 11 વર્ષનો અંતર હતો જેનું કારણ પોતાના લગ્ન કરીને ફિલ્મોથી દુરી બનાવાનું હતું. ચાલો તો અમે તમને ડિમ્પલ કાપડિયા ના અંગ જીવનની અમુક રોચક વાતો જણાવીયે.ડિમ્પલનો જન્મ 8 જૂન 1957 ના રોજ થયો હતો. ડિમ્પલ ગુજરાતી પરિવારથી તાલ્લુક રાખે છે. તે પોતાના પરિવારમાં સૌથી મોટી બહેન છે. ડિમ્પલની નાની બહેન સિમ્પલ કાપડિયાનું નિધન વર્ષ 2009 માં થઇ ગયું હતું.
ડિમ્પલ બોલીવુડમા પોતાના ગ્લમેર લુક અને આકર્ષક ફિગર માટે ખુબ જ ફેમસ છે. ડિમ્પલે બોલીવુડમાં એક થી એક લાજવાબ કિરદારો નિભાવ્યા છે.જ્યા એક બાજુ ‘બોબી’ ફિલ્મમાં તેમને આકર્ષક સિમ્બોલનો ખિતાબ મળ્યો તો સાથે જ ‘સાગર’ ફિલ્મમાં તેને રુદાલીનો કિરદાર નિભાવ્યો હતો.ડિમ્પલને ફિલ્મમાં બ્રેક રાજ કપૂરે આપ્યો હતો. ડિમ્પલ 1973 માં પહેલી વાર ‘બોબી’ ફિલ્મમાં નજરમાં આવી હતી. જેમાં તે ઋષિ કપૂરની ઓપોઝીટ લીડ રોલમાં નજરમાં આવી હતી.બોબી ફિલ્મના સમયે ડિમ્પલ લગભગ 16 વર્ષની હતી. કહેવામાં આવે છે કે પહેલી જ ફિલ્મથી ડિમ્પલ ઋષિ કપૂરને ડેટ કરવા લાગી હતી.ડિમ્પલને લગભગ 16 વર્ષની ઉંમરમાં રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા પછી ડિમ્પલે ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી જેથી તે પોતાના બાળકોનું ભરણ-પોષણ અને તેની દેખભાળ સારી રીતે કરી શકે.ડિમ્પલ અને રાજેશ ખન્નાના લગ્ન કઈ ખાસ ચાલ્યા ન હતા. તકરાર પછી બંને કપલ 9 વર્ષ પછી એકબીજાથી અલગ રહયા હતા.રાજેશ ખન્ના સાથે તલાક લીધા પછી ડિમ્પલ કાપડિયાએ ‘સાગર’ ફિલ્મથી કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં ડિમ્પલે પહેલી વાર ટોપલેસ સીન આપ્યો હતો જે તે સમયે ખુબ વિવાદોમાં રહ્યું હતા.ડિમ્પલના અનિલ કપૂર સાથે આપેલા ઇન્ટીમેન્ટ સીનને અત્યાર સુધીનો સૌથી બોલ્ડ સીન માનવામાં આવે છે. આ ફિલ્મનું નામ ‘જાબાંઝ’ હતું.વર્ષ 1993 માં આવેલી ‘રુદાલી’ ફિલ્મ માટે ડિમ્પલને નેશનલ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.ડિમ્પલનું દિલ એક સમયે મેરિડ સાની દેઓલ પાર પણ આવ્યું હતું। કહેવામાં આવે છે કે બંનેની રિલેશનશિપ 11 વર્ષ સુધી ચાલ્યું હતું જો કે પછી બંનેએ એકબીજાથી દુરી બનાવી લીધી હતી.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!