આશિક બનાવા વાળી તનુશ્રી નો બદલાઈ ગયો છે લુક, જોઇને ઓળખી નહી શકો….જુવો 11 ફોટોસ


ફિલ્મ ‘ચોકલેટ’ અને ‘આશિક બનાયા આપને’ જેવી સુપર હીટફિલ્મમાં નજર આવેલી અભિનેત્રી ‘તનુશ્રી દત્તા’ તો હર કોઈને યાદજ હશે. જો કે તે પોતાના સમયની હોટ ગર્લ માનવામાં આવે છે. જો કે હાલ તો તનુશ્રી ફિલ્મી દુનિયાથી ખુબ દુર રહેવા લાગી છે. તનુશ્રીએ પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મી જગતથી કરી હતી. શરૂઆતમાં જો કે તેની ફિલ્મો ખુબ સુપર હીટ સાબિત થઇ હતી અને ખુબ નામ કમાતી હતી પણ પછી આગળના દિવસોમાં તેની ફિલ્મો અને તેનું કેરિયર લાંબા સમય સુધી ચાલી શકયું ન હતું.

તેમણે પોતાના ફિલ્મી કેરિયરમાં ખુબ બોલ્ડ સીન્સ આપેલા છે. જો કે તે ફિલ્મો કરતી કરતી કઈ દુનિયામાં ખોવાઈ ગઈ તેની કોઈને કઈ ખબર જ ન પડી.

ફેમિના મિસ ઇન્ડિયા:

તેમણે વર્ષ 2004 માં ફેમિના મિસ ઇન્ડિયાનો ટાઇટલ જીતીને લોકપ્રિયતા હાંસિલ કરી હતી. અને સાથે જ 2005 માં ‘આશિક બનાયા આપને’ ફિલ્મ થી સકસેસફુલ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મનો અભિનેતા ઇમરાન આઝમી હતો. પણ થોડા સમય બાદજ તનુશ્રી લાઈમલાઈટથી દુર રહેવા લાગી હતી.

વાઈરલ થઇ આ તસ્વીર:

આગળના ઘણા દિવસોમાં તનુશ્રીની આ ફોટો ખુબ વાઈરલ થઇ રહી છે, જેમાં તેને ઓળખવું મુશ્કેલ લાગે છે. આ ફોટો પરથી કહી શકાય કે હાલના દિવસોમાં હોટ ગર્લ ખુબ હદ સુધી બદલાઈ ગઈ છે.

આ ફિલ્મો કરી હતી:

સ્પીડ(2007), રિસ્ક(2007), ગુડ બોય બેડ બોય(2007), સાસ બહુ ઓર સેંસેક્સ(2008) જેવી ફિલ્મોમાં તેમને એક્ટિંગ કરવાનો મૌકો મળ્યો હતો.

પરિવારની સાથે તનુશ્રી દત્તા:

બદલાઈ ગયો છે લુક:

એક જમાનામાં ખુબ હોટ અવતારમાં જોવા મળતી તનુશ્રી દત્તા હાલના દિવસોમાં કઈક આવી દેખાવા લાગી છે. જેને ઓળખવું હર કોઈ માટે મુશ્કિલ બની ગયું છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
1
LOL
Omg Omg
1
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

આશિક બનાવા વાળી તનુશ્રી નો બદલાઈ ગયો છે લુક, જોઇને ઓળખી નહી શકો….જુવો 11 ફોટોસ

log in

reset password

Back to
log in
error: