બચ્ચન પરિવાર એ ધૂમધામ થી મનાવ્યો આરાધ્યાનો જન્મદિવસ, જુવો ઐશ્વર્યા અને અભિષેક ડાન્સ કરતો VIDEO અને PHOTOS ક્લિક કરીને

0

બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાઈ એ શુક્રવાર ના રોજ દીકરી આરાધ્યા નો 7 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ મૌકા પર મહાનાયક અમિતાબ સહીત પિતા અભિષેકે આરાધ્યા ને અલગ જ અંદાજ માં શુભકામનાઓ આપી હતી. અમિતાબે જ્યા આરાધ્યા માટે બ્લોગ લખ્યો, જયારે અભિષેક અને ઐશે દીકરી ની સાથે એક ખાસ તસ્વીર લઈને જન્મદિસવ ની શુભકામનાઓ આપી હતી.અભિષેકે પોતાના એકાઉન્ટ પર એક પેંટીગ પોસ્ટ કરી છે. જેમાં તેની સાથે આરાધ્યા અને પત્ની ઐશ પણ જોવા મળે છે. તસ્વીર ની સાથે અભિષેકે આરાધ્યા ને જન્મદિવસ ની શુભકામનાઓ આપી હતી. કેપશન માં તેમણે લખ્યું કે, ”જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ લિટલ પ્રિન્સેસ, તમે પરિવારનું ગૌરવ અને ખુશી છો. હું પ્રાર્થના કરું છું કે તમે હંમેશા ખુશ રહો, માસુમ અને પ્રિય છોકરી જ રહો જેવા તમે છો, તમને ખુબ દિલ થી પ્રેમ કરું છું”.
જયારે શુક્રવાર સાંજે બચ્ચન પરિવારે આરાધ્યા ના જન્મદિસવ ને ખુબ ધામધૂમ થી ઉજવ્યો હતો. પાર્ટી ની તસવીરો પણ ખુબ વાઇરલ થઇ હતી. આ તસ્વીરો માં પૂરું બચ્ચન પરિવાર જન્મદિવસ ની ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે.જયારે કાલે અમિતાભે પણ આરાઘ્યા માટે બ્લોગ પર જન્મદિવસ ની શુભકામનાઓ આપતા લખ્યું કે, ”પૂર્વ સંધ્યા તમે આ દુનિયામાં આવ્યા હતા, ઘરના લોકોનો આશીર્વાદ પૌત્રી ની સાથે હંમેશા છે. તમારી લાંબી ઉંમર રહે, ખુશ રહો અને શાન થી રહો”. અમિતાબ ના આ બ્લોગ ને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.જણાવી દઈએ કે આરાધ્યા બૉલીવુડ ની સ્ટાર કિડ માની એક છે. તે માં ઐશ સાથે મોડેલિંગ અને તમારા પ્રકારના મોટા ઇવેન્ટ માં જોવા મળે છે.

Abhishake Dance:

Guest:
Shilpa Shetty
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here