આપણો ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ કોઈ અપ્સરથી ઓછી નથી… જુવો 11 Photos

0

અહી થઇ હતી હાર્દિક અને લીશાની મુલાકાત.

હાર્દિક પંડ્યા ક્રિકેટમાં એન્ટ્રી લીધા બાદથી જ ઘણી બાબતોને લઈને ચર્ચામાં રહ્યા છે. આજ વાતોની વચ્ચે હાર્દિક પોતાની કથિત ગર્લફ્રેન્ડ લીશાને લઈને પણ ચર્ચામાં રહી છે. જો કે આ સ્પસ્ટ પણ થઇ ગયું છે કે બંને વચ્ચે આવું કઈ જ નથી. પણ ખબરો નું તો શું કહેવું, મીડિયામાં તો બંનેને લઈને ઘણા પ્રકારની વાતો સામે આવી છે.

એ બીજી વાત છે કે પંડ્યાએ ખુદ આ વાતનું ખંડન કર્યું હતું.પંડ્યાનું કહેવું છે કે અમે અને તમે કોણ છીએ, બંનેનું નામ જોડવાવાળા. પણ જ્યારથી લીશા ચર્ચામાં આવી છે, ત્યારથી લોકો તેના વિશે જાણવાની ઉત્સુકતા રાખે છે.

અમુક લોકોનું તો એ પણ કહેવું છે કે લીશા એક વિદેશી યુવતી છે. અમુકનું કહેવું છે કે, તે ભારતીય છે. ચાલો તો જાણીએ લીશા સાથે જોડાયેલી અમુક વાતો.

1. હાર્દિકની કથિત ગર્લફ્રેન્ડ:

આ વાતો બધા જાણતા હશે કે હાર્દિક પંડ્યા અને લીશા શર્મા વિશે ઘણી વાતો લખવામાં આવેલી છે. પણ તમને જણાવી દઈએ કે લીશા, હાર્દિકની નહિ પણ વિરાટ કોહલીની બહુ મોટી ફેન છે.

2. ઇન્ડિયન બ્યુટી:

લીશાને જોઇને એજ લાગે છે કે તે વિદેશમાં રહેનારી ‘Foreign Beauty’ છે. પણ તમને જણાવી દઈએ કે લીશાનો તાલ્લુક ઇન્ડીયા સાથે જ છે. તે જમદેશપુરની રહેનારી છે. આગળના અમુક વર્ષોમાં લીશા, કોલકતામાં રહે છે.

3. બોલીવુડમાં આવવા ઈચ્છે છે:

હાર્દિકની સાથે ચર્ચિત રહેનારી લીશા, બોલીવુડમાં આવવાની ઈચ્છા રાખે છે. તમને જણાવી દઈએ કે તે રણવીર સિંહ અને આદિત્ય ચોપડાની ફેન છે.

4. મોડેલીંગ ઓફર:

લીશા જ્યારે કોલેજમાં હતી, ત્યારે સબ્યસાચીની નજર તેના પર પડી હતી. મુખર્જીએ જ તેને મોડેલિંગ માટે ઓફર આપી હતી. લીશાએ પણ આ ઓફરનો સ્વીકાર કરી લીધો હતો.

5. હાર્દિક ડેટિંગ મટેરિયલ:

લીશાથી જ્યારે હાર્દિકને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમનું કહેવું હતું કે, ‘હાલ તો અમે દોસ્ત જ ઠીક છીએ. પૂરો ભારત ઈચ્છે છે કે અમે ડેટ કરીએ. તેનો મતલબ એ છે કે હાર્દિક ડેટિંગ મટીરીયલ તો છે જ’.

6. કોલકતામાં મળી:

લીશાની ઉમર 22 વર્ષ છે. ખુબ નાની ઉમરમાં તેઓએ મોડેલીંગ શરુ કરી દીધા હતા. પોતાની સુંદરતાથી સૌના દિલ જીતી લેનારી લીશાની મુલાકાત હાર્દિકને કોલકતામાં મળી હતી.

7. વજન અને હાઈટ:

લીશાની સુંદરતાના સહુ દીવાના છે. તમને જણાવી દઈએ કે તેમનો વજન 57 KG અને હાઈટ 5’10 છે.

8. ડિઝાઈનર્સ સાથે કામ:

લીશાએ સબ્યસાચી સિવાય ઘણા મોટા ડીઝાઈનર્સ સાથે પણ કામ કર્યું છે. તેમાં બોલીવુડના ફેમસ ડીઝાઈનર મનીશ મલ્હોત્રાથી લઈને અનામિકા ખન્ના સુધીના નામ પણ શામિલ છે.

9. હાર્દિકે આપી સફાઈ:

જો કે ખાસ વાત એ છે કે હાર્દિક અને લીશા વિશે અફવાઓએ એટલો ટુલ પકડ્યો કે હાર્દિકને ટ્વીટ કરીને સફાઈ પેશ કરવી પડી હતી.

10. પરફેક્ટ કપલ:

લીશાની આ તસ્વીરોને જોઇને એજ લાગે છે કે ખુબસુરતીનાં મામલામાં તે નંબર વન છે. ભલે હાલ બંને ડેટ કરી રહ્યા ન હોય પણ જો સાથે હોય તો તેઓની જોડી પરફેક્ટ લાગે છે. અમને ઉમ્મીદ છે કે આવનારા સમયમાં આ બંને એક હેપ્પી કપલના રૂપમાં જોવામાં આવશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.