આપણા PM આજ સુધીના સૌથી સ્ટાઇલીસ્ટ PM સાબિત થયા છે, જુઓ આ 11 ફોટોસ માં તેમના અલગ અલગ રૂપ

0

પીએમ મોદીનું વ્યક્તિત્વ એક કોયડા જેવું છે, જેને ઘણા સમયથી અનેક લોકો સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે. વર્ષે ને વર્ષે મોદીજી એ રાજનીતિમાં વધુને વધુ સક્રિય થઇ રહ્યા છે. પીએમ મોદીની અમુક ગેરપરંપરાગત શૈલીને કારણે તેઓ આજે ભારતના સૌથી વધુ વિવાદિત રાજનેતા બની ગયા છે. ધ્રુવીકરણની બાબતમાં તેમનો મુકાબલો કોઈ કરી શકે તેમ નથી અને એટલા માટે જ તેઓના સમર્થકો આજે દેશભરમાં વધી રહ્યા છે.

અત્યારના સમયમાં સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ ચર્ચામાં રહેતા પ્રધાનમંત્રી મોદીજીનો હાલમાં થોડા સમય પહેલા જ જન્મદિવસ ગયો. સોશિયલ મીડિયા પર લોકોએ તેમને અનેક રીતે શુભેચ્છા આપી હતી.

મોદીજીના વ્યક્તિત્વની સાથે સાથે અવારનવાર તેઓ જે અલગ અલગ રૂપમાં જોવા મળે છે તેના પણ વખાણ અવારનવાર આપણે જોતા જ હોઈએ છે. પીએમ મોદી એ પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. વિદેશ પ્રવાસ દરમિયાન પણ તેઓ પોતાના કપડાના કારણે ચર્ચામાં રહેતા હોય છે. આપણા પીએમ મોદી એ હાલમાં જ પોતાનો ૬૮મો જન્મદિવસ ગરીબ બાળકો સાથે ઉજવ્યો હતો. તો આવો જોઈએ તેમના કેટલાક અલગ અંદાઝવાળા ફોટો.

રાજનેતાના પરંપરાગત કપડાથી થોડા હટકે લાગી રહ્યા છે આપણા પીએમ.

મોદીજી નો નાગા વોરિયર કોસ્ચ્યુમ

પીએમ મોદીનો ફૂલ લુક

વિદેશ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઘણીવાર આવા લુકમાં પણ દેખાય છે.

મોદીજીના અન્ય થોડા સ્ટાઇલીશ અંદાજ

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here