આંખોમાં લગાવો આ 1 વસ્તુ, 1 મહિનામાં દૂર કરો ચશ્માં ના નંબર…પુરી પ્રોસેસ વાંચો લેખ માં

0

શરીર માં પણી ની ખામી, અનિયમત ભોજન, દુષિત ભોજન, તણાવ ભરેલું જીવન અને પ્રદુષણ ભરેલા વિસ્તાર માં વધારે સમય વિતાવવો આંખોનું કમજોર હોવાનું સૌથી મોટું કારણ છે. તેના સિવાય જો લોકો હદ થી વધુ ફોન, કોમ્પ્યુટર, ટીવી અને ટેબ્લેટ ની સામે સમય વિતાવે છે તેઓને આંખો સંબંધિત ઘણી બીમારીઓ થવાનો ખતરો રહે છે. આજકાલ લોકોની જેવી લાઈફસ્ટાઈલ બની ગઈ છે, તેમાં આંખો ના નંબર આવી જાવા સ્વાભાવિક છે. આ કારણોથી તમારી આંખો ની રોશની નબળી પડી જાય છે અને એવામાં તમારી આંખો પર ચશ્માં લાગી જાતા હોય છે.ઘણા લોકો તમામ પ્રકારના પ્રયાસો કરવા છતાં પણ ચશ્માં હટવાનું નામ જ નથી લેતા, પણ હવે તમારે આ સમસ્યાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. અને ન તો બજાર માંથી કોઈ દવાઓ ખરીદવાની જરૂર છે. આજે અમે તમારા માટે આંખો ના નંબર હટાવાનો એક આસાન અને જબરદસ્ત ઉપાય લઈને આવ્યા છીએ.

આજના સમયમાં યુવાનો ની સાથે સાથે નાના-નાના બાળકોને પણ આંખો પર ચશ્માં લાગેલા હોય છે. જો તમે પણ ચશ્માં થી છુટકારો મેળવવા માગો છો તો આજે અમે તમારા માટે આંખો ની રોશની વધારવાનો અને ચશ્માં હટાવાનો ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી તમે આસાનીથી અને કોઈપણ જાતના ખર્ચ વગર જ આ સમસ્યાથી છુટકારો મેળવી શકશો. શું તમે જાણો છો કે વાસી થૂંક આપણા સ્વાસ્થ્ય ને ઘણા લાભ આપે છે. ખાસ કરીને વાંસી થૂંક આપણી આંખો માટે ખુબ જ લાભદાયક છે.કેવી રીતે કરવો વાંસી થૂંક નો પ્રયોગ:

વાંસી થૂંક આપણા શરીર માટે ઔષધિ નું કામ કરે છે. સવારે ઉઠતા જ આપણા મોં માનું પહેલું થૂંક જેને આંખો માં લગાવાથી ચશ્માં તો દૂર થઇ જ જાય છે પણ સાથે સાથે આંખો સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ જેવી કે આંખો નું લાલ થવું, બળતરા થવી જેવી સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે. આયુર્વેદ માં પણ વાસી થૂંક થી ચશ્માં હટી જવાની વાત કહેવામાં આવેલી છે. માટે જે લોકોને આંખો ને લગતી સમસ્યા હોય તેઓ સવારે ઉઠતાની સાથે આંખો ની અંદર વાંસી થૂંક લગાવો. તરત જ તમને ફર્ક જોવા મળશે અને અમુક જ દિવસો માં તમારા આંખો ના નંબર પણ દૂર થઇ જશે અને રોજ-રોજ ચશ્માં પહેરવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકશો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here