આંખ માર્યા બાદ પ્રિયાએ કરાવ્યો ન્યુ ફોટોશુટ, Gorgeous લુકમાં આવી નજર, જુઓ એકદમ નવા જ ફોટોસ…

0

સોશિયલ મીડિયા પર વાયરલ મલયાલમ ફિલ્મ  ‘उरु आदर लव’ નું ગીત ‘मानिक्य मलाराया पूवी’ માં પ્રિયા પ્રકાશ વોરિયરે પોતાના એક્સપ્રેશનથી ખુબજ કમાલ દેખાડ્યો હતો. સાથે જ યુ-ટ્યુબ મારફતે પણ પોતાનો જાળવો બતાવીને લોકોને ઘાયલ કરી દીધા હતા.આંખોની અદાઓથી રાતોરાત ઈન્ટરનેટ સેંસશન પ્રિયા પ્રકાશ વોરિયર એકવાર ફરી ચર્ચાનો વિષય બની ગઈ છે. હાલ માં જ તેણે એક નવો ફોટોશૂટ કરાવ્યો છે જેમાં પ્રિયા પિંક ફ્લોરી ગાઉનમાં એકદમ ડીજ્ગી પ્રોન્સેસ ની જેમ બ્યુટીફૂલ લુકમાં નજરમાં આવી રહી છે. આ ફોટોશુત તેણે એક ક્લોદીંગ બ્રાંડ માટે કર્યું છે તેની ફોટો પણ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.  

પ્રિયાને લઈને ખબરો આવી છે કે તે જલ્દી જ રણવીર સિંહ ની સાથે ફિલ્મ ‘Simmba’ થી બોલીવુડ ડેબ્યું કરી શકે તેમ છે જો કે હાલ તેની ઓફીશીયલ એનાઉન્સમેન્ટ થઇ નથી. પ્રિયાની ડેબ્યું મલયાલમ ફિલ્મ ‘Oru Addar Love’ રીલીઝ થઇ ચુક્યું છે. જને ઓડીયંસનો ખુબ જ પ્રેમ મળેલો છે. પહેલા આ ફિલ્મ 3 માર્ચના રોજ રીલીઝ થવાની હતી. જો કે હાલ કોઈ કારણને લીધે તેને ટાળી દેવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ 15 જુન 2018 નાં રોજ રીલીઝ થવાની છે.

માત્ર 18 વર્ષની છે પ્રિયા:  

પ્રિયા પ્રકાશ વોરીયર હાલ માત્ર 18 વર્ષની જ છે. તેની માં પ્રિથાની માનીએ તો હજી સુધી તે માત્ર એક રૈમ્પ શો માં જ નજરમાં આવી છે અને તેણે એક જ ફોટોશૂટ કરાવ્યું છે. તેની માં એ એ પણ કહ્યું કે પ્રિયાએ ફોટોગ્રાફર થી પોતાની ફોટો આજ સુધી નથી લીધી. ખુદ ફોટોગ્રાફરે તેની ફોટોસ ઈન્ટરનેટ પર શેઈર કરી છે. જણાવી દઈએ કે વિડીઓને લીધે પ્રિયાની પોપ્યુલારીટી તે હદ સુધી વધી ગઈ કે તેને ઇનસ્ટાગ્રામ પર તેના માલિક ‘માર્ક જુકરબર્ગ’ ને પણ પાછળ છોડી દીધા. માર્કને જ્યાં ઇનસ્ટાગ્રામ પર 4.1 મિલિયન લોકો ફોલો કરે છે જ્યારે પ્રિયાના ફોલોઅર્સ 5 મિલિયન સુધી પહોંચી ગયા છે.         

રાતોરાત સ્ટારડમ હાસિલ કરનારી પ્રિયા પ્રકાશનો આ ફોટોશૂટ ખુબ જ કમાલનો છે. પ્રિયા પ્રકાશ પિંક કલરના ગાઉનમાં નજરમાં આવી રહી છે.      

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.