આમિર ખાન ની દીકરી કોઈ હિરોઈન થી ઓછી નથી, 14 તસ્વીરો જોઇને તમે પણ તેના દીવાના બની જાશો…

0

આમિર ખાન બોલિવુડ ના સૌથી બેસ્ટ સ્ટાર્સ માના એક છે. જયારે પણ આમિર ખાન ની કોઈ નવી ફિલ્મ આવે છે તો લોકો માં ખાસ ઉત્સાહ જોવા મળે છે. એવામાં આમીર ખાન ની ફિલ્મ જોવા માટે લોકો ની ભીડ દરેક સિનેમા માં રહે છે. કદાચ એટલે જ તેને બૉલીવુડ ના ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ ના નામથી જાણવામાં આવે છે.
જણાવી દઈએ કે આમિર ખાનના પહેલા લગ્ન સફળ રહ્યા ન હતા. જેને લીધે બંને નો તલાખ થઇ ગયો હતો, હાલ આમિર પોતાની બીજી પત્ની કિરણ ની સાથે રહે છે અને બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છે. આજે અમે તમને આમિર ની દીકરી વિશે જણાવીશું, જે તેની પેહલી પત્ની ની દીકરી છે.આમિર ખાન ની આ દીકરી નું નામ ઇરા ખાન છે. દેખાવમાં ઇરા એટલી સુંદર છે કે કોઈપણ તેના દીવાના બની જાશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઇરા હવે ખુબ મોટી થઇ ગઈ છે અને પોતાની સુંદરતા ના ચાલતા તે સોશિયલ મીડિયા પર ચર્ચા માં છવાયેલી રહે છે.ઇરા ખાન જલ્દી જ બૉલીવુડ માં એન્ટ્રી લેવાની છે. કેમ કે એક ઇન્ટરવ્યૂ ના દરમિયાન આમિરે જણાવ્યું હતું કે તેની દીકરી ને ફિલ્મોમાં કામ કરવાનો શોખ છે. તો હવે એ જોવાનું છે કે ઇરા ક્યારે ફિલ્મોમાં જોવા મળે.એવામાં ઇરા ની બૉલીવુડ માં એન્ટ્રી થી અન્ય ઘણી હીરોઇનો માટે ટક્કર લાગવાની છે.હાલના દિવસોમાં ઇરા કોલેજ માં ભણી રહી છે. ઇરા એ ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તેને સંગીત માં ખુબ જ રુચિ છે. જેના ચાલતા તે સંગીત માં પણ પોતાનું કેરિયર બનાવા માગે છે. આ સિવાય ઇરા ને પ્રાણીઓ પ્રતિ પણ ખુબ જ લગાવ છે. મોટાભાગે તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેયર કરતી રહે છે, અને તેની ફેન્સ ફિલોઈંગ લિસ્ટ પણ ખુબ જ લાંબી છે.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here