આંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….

0

શીયાળો આવે એટ્લે માર્કેટમાં લીલી હળદર ને આંબા હળદર ખૂબ જ મળતી હોય છે. જે ખાવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે. સાથે સાથે શરીરમાં રહેલ લોહીનું પણ શુદ્ધિકરણ થાય છે. તો આજે જ જોઈલો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી…..કામ આવશે બનાવવી હશે ત્યારે …

સામગ્રી

  • આંબા હળદર 250 ગ્રામ
  • લીંબુ 2 3 ટુકડા
  • લીલા મરચા 2 નંગ
  • મીઠુ સ્વાદ અનુસાર
    રીત :
    સૌપ્રથમ સરખી રીતે કાપી લો અને પછી એને બરોબર ધોઈ લો અને પછી એમાં મીઠુ એડ કરો અને પછી લીંબુ નો રસ અને મિક્સ કરી લો..

અને લીલા મરચા એડ કરી મિક્સ કરી લો અને લીંબુ ના ટુકડા એડ કરો ને હલાવો.
નેકાચની બરણીમાં ભરી લો અને તરત જ વાપરી શકો છો
શિયાળા ની સિઝન માં આ રેસીપી જરૂર થી બનાવજો કેમ કે આ રેસીપી બઉજ ગુણકારી છે અને રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો:

આંબા હળદરની રેસીપીનો વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો :


આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો:
Gujarati Kitchen

Author: Gujarati Kitchen (GujjuRocks Team)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here