આખરે શા માટે ચાલી રહ્યું છે દક્ષીણ ભારતીય ફિલ્મની અભીનેત્રીઓમાં નાભી દેખાડવાનું ચલણ? આ કારણ છે વાંચો આર્ટિકલ

ફિલ્મ ઉદ્યોગને ગ્લેમર વર્લ્ડ પણ કહેવામાં આવે છે અને તેના ચલાતા ગ્લ્મેર તેઓનું અભિન્ન અંગ છે. બોલીવુડ આ ગ્લેમરનો ઉપીયોગ હોલીવુડથી પ્રભાવિત થઈને કરે છે. ફિલ્મોમાં અભિનેત્રીઓને પેશ કરવા માટેનો પોતાનો અલગ જ નજરીયો છે. ખુબ જ ઓછી ફિલ્મો છે જેઓ કહાનીઓની સાથે ન્યાય કરતા અભિનેત્રીઓને અવસર આપે છે. જો કે, તેમાં દર્શકોનાં મનોવિજ્ઞાનને સમજીને જ ગ્લેમર પીરસવામાં આવે છે.
સાફ-સુથરી ફિલ્મોમાં પણ મોટી ચાલાકીથી ગ્લેમરનો ઉપીયોગ કરવામાં આવે છે અને નિર્માતાઓએ તેઓનો પોતાનો ફોર્મ્યુલા નીકાળી રાખ્યો છે. ક્યારેક કહાનીની માંગના બહાને તો ક્યારેક દર્શકોની માંગને જોતા અભિનેત્રીઓનાં અંગ પ્રદર્શન કરતા દેખાડવામાં આવે છે. કલા જગતની આ એવી બાબત છે જેમાં ચર્ચા થતી રહે છે. બોલીવુડમાં ગ્લેમરનો તડકો લગાવવા માટે અભિનેત્રીઓને નાના કપડા પહેરતી બતાવવામાં આવે છે.જ્યારે વાત કરીએ સાઉથ ફીલ્મોની તો તેમાં અભિનેત્રીઓમાં નાભી દેખાડવાની પ્રથા જોરોમાં ચાલી રહી છે.સાઉથનાં લોકો પરંપરાઓમાં માને છે, છતાં પણ ત્યાં લીપલોક સીન કે નાભી પ્રદર્શિત કરવી સામાન્ય ચલણ બની ગયું છે. તેનું એક કારણ એ પણ છે કે ત્યાં હોલીવુડ-બોલીવુડની જેમ ગ્લેમર દેખાવા માટે અન્ય કોઈ હથીયાર ઉપલબ્ધ નથી. નિર્માતાઓ પાસે વિકલ્પ ખુબ જ ઓછા હોય છે અને તેઓ પોતાનું કામ બખૂબી નીકળી રહ્યા છે. Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!