આખરે કેટલું કમાઈ છે આ Miss World, જાણો અન્ય કયા-ક્યાં ફાયદાઓ થાય છે….

0

માનુષી છીલ્લરના મિસ વર્લ્ડ બન્યા બાદ ચારે બાજુ તેની જ ચર્ચા થઇ રહી છે. આ તાજ માટે દુનિયાભરની ઘણી ખુબસુરત મહિલાઓ કિસ્મતને અજમાવતી હોય છે. જે મહિલા આ તાજ હાંસિલ કરે છે, તેમને દુનિયાની સૌથી સુંદર મહિલાનો કરાર આપવામાં આવે છે.

આ વખતે આ તાજ ભારતની માનુષી છીલ્લરને પહેરાવવામાં આવ્યો છે. આ હિસાબથી તે દુનિયાની સૌથી ખુબસુરત મહિલા છે.

માનુષી ભારત પરત આવી ગઈ છે. એઈરપોર્ટ પર હજારો લોકોની ભીડે તેમનું સ્વાગત કર્યું હતું.

હવે તમે વિચારી રહ્યા હશો કે દુનિયાભરમાં માનુષીની એક મિસ વર્લ્ડ તરીકેની ચર્ચા થઇ રહી છે, પણ આ ખિતાબને હાંસિલ કર્યા બાદ તેમને આખરે શું મળ્યું?

આ સૌથી મોટો સવાલ છે. અમે તમને જણાવી દઈએ કે માનુંષીને આ ખીતાબ હાંસિલ કરીને શું-શું મળ્યું છે.

વરસે છે ધન-પૈસા.

આ પ્ર્તીયોગીતાને જીતવાવાળી મહિલાને જે તાજ પહેરાવવામાં આવે છે, તે ખૂબ મોંઘી કિંમતનું હોય છે.

આ તાજની કિંમત 2 કરોડ રૂપિયાથી લઈને 5 કરોડ રૂપિયા સુધીની હોય છે. જો કે, તેમાં ઘણા એવા કિંમતી હીરા અને અન્ય કિંમતી પત્થરો લાગેલા હોય છે.

તાજના સિવાય મળે છે કૈશ પ્રાઈઝ.

મિસ વર્લ્ડને લગભગ 10 કરોડ રૂપિયા કૈશ ઇનામમાં આપવામાં આવે છે.

મિસ વર્લ્ડ સાલ ભર માટે પૂરી દુનિયામાં ગમે ત્યાં ફ્રી માં ફરી શકે છે.

દુનિયાના મોટા બ્રાન્ડ્સની સ્પાંસરશીપ પણ મળે છે. ઘણા એડ, ફિલ્મો માટે ઓફર પણ મળે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!