આખરે શા માટે મોદી જી એ સાડા 4 વર્ષમાં પહેલી વાર લીધી રજા, પહેલી વાર થયો ખુલાસો…અહેવાલ વાંચો

0

પ્રધાન મંત્રી મોદી જી એ સાડા ચાર વર્ષમાં પોતાના કાર્યકાળમાં શુક્રવારના રોજ એવું પહેલી વાર કર્યું છે કે તેમણે પહેલી વાર રજા લીધી હતી. આ વિષય હાલના દિવસોમાં ખુબ જ ચર્ચા માં છે કે આખરે મોદી જી એ આટલા સમય પછી આવું તે શા માટે કર્યું, તો ચાલો આજે તમને જણાવીએ.

જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ જી નું 16 ઓગસ્ટ 2018 ના રોજ નિધન થઇ ગયું હતું. ભારત રત્ન વાજપેયી જી નું 93 વર્ષની ઉંમરે નિધન થતા સ્મુતિ સ્થળ પર તેનું રાજકીય સમ્માન ની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું અને તેની દીકરી નમિતા ભટ્ટાચાર્યા એ વાજપેયી ને મુખાગ્નિ આપી હતી.આખરે શા માટે પ્રધાનમંત્રી મોદી જી એ લીધી રજા:વાજપેયી જી ના અંતિમ સંસ્કારમાં ભાજપા અમિત શાહ, કેન્દ્ર સરકાર ના કૈબિનેટ મંત્રી, એનડીએ શાસિત રાજ્યો ના મુખ્યમંત્રિ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્લી ના સીએમ અરવિંદ કેજરીવાલ અને ઘણા દેશો ના પ્રતિનિધિ શામિલ થયા.   વાજપેયિ જી ની અંતિમ યાત્રા ના દરમિયાન પ્રધાનમંત્રી મોદી જી ખુદ વાજપેયી ના પાર્થિવ શરીરની સાથે-સાથે પગપાળા ચાલીને ગયા હતા. પણ આ દરમિયાન કઈકે એવું થયું કે જેને જોઈને દરેક હેરાન રહી ગયા હતા.  જયારે એ ખબર આવી કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી જી ની તબિયત નાજુક છે તો ત્યારે મોદી જી ખુદ અટલ જી નો હાલચાલ જાણવા માટે ત્રણ વાર એમ્સ માં પહોંચ્યા હતા. તેના પછી જયારે જયારે 16 ઓગસ્ટના રોજ ખબર આવી કે તેનું નિધન થઇ ગયું તો તેના અંતિમ સંસ્કારની તૈયારીઓમાં મોદી જી એકદમ વ્યસ્ત થઇ ગયા. જેના ચાલતા મોદી જી ને સાડા ચાર વર્ષના સમયમાં પહેલી વાર રજા લેવાની જરૂર પડી હતી. રિપોર્ટ અનુસાર એ જાણ થઇ કે મોદી જી અટલ જી ના અંતિમ યાત્રામાં ખુદ પગપાળા ચાલીને આવશે એ વાતની જાણકારી કોઈને ન હતી. તેના પહેલા બધા ને એ જ લાગતું હતું કે મોદી જી સીધા જ સ્મૃતિ સ્થળ પર પહોંચશે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!