આખરે ક્યાંથી આવે છે કરોડો રૂપિયા KBC શો માં, જાણો ખાસ માહિતી…..

0

કૌન બનેગા કરોડપતિ જે લોકપ્રિય રૂપથી KBC ના રૂપમાં જાણવામાં આવે છે. આ શો એક યુકે ના ગેમ who wants to be a millionaire ના ઉપર બનાવામાં આવેલો છે. જે મોટાભાગે સાડી ના મહાનાયક અમિતાબ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. એક વાર શાહરુખ ખાને આ શો ને હોસ્ટ જરૂર કર્યો હતો પણ તે અમિતાબ જેટલા સકસેસ ન થઇ શક્યા.એવામાં આજના સમયમાં તો જીઓ નેટવર્ક દ્વારા આ ગેમ ઓનલાઇન પણ રમી શકાય છે અને પોઈન્ટ્સ જીતી શકીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે આટલી મોટી રકમ ક્યાંથી આવે છે? આજે અમે તમને આ પ્રશ્નનો જવાબ આપીશું.28 ઓગસ્ટ, 2017 થી KBC સીઝન 9 સોની ટીવી પર પ્રસારિત થયો હતો. જેમાં એક મહિલાએ 1 કરોડ રૂપિયાની ધન રાશિ જીતી હતી. જેવું કે તમે જાણો છો કે આ ગેમમાં 16 પ્રશ્ન હોય છે અને એવામાં સૌ પ્રથમ આ ઇનામ 1 કરોડ જેટલું જ સીમિત હતું પણ પછી તે 5 કરોડ અને હવે 7 કરોડનું થયું હતું. 3 ઓક્ટોમ્બર 2017 ના ઓરજ KBC સીઝન – 9 માં 1 લકાઃ રૂપિયાનું ઇનામ અનામિકા મઝુમદારે જીત્યું હતું.
ભારતના સુપર સ્ટાર અમિતાબ જેનો આ શો માનો ડાઇલોગ ”देवीयो और सज्जनो” અને “लॉक किआ जाए” લોકોની વચ્ચે શરૂઆત થી જ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. દર્શકોની વચ્ચે તેની લોકપ્રિયતા પણ ખુબ જ છે. અમિતાબ બચ્ચનની સાથે આ શો ની ખાસ વાત એ પણ છે તેના સૌથી ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો.
ખેલમાં આપવામાં આવેલા પ્રશ્નોની સંખ્યામાં દરેક સીઝનમાં બદલાવ આવતો રહે છે. એ તો તમે જાણતા જ હશો કે સીઝન 9 માં કુલ 16 પ્રશ્નો પ્રસ્તુત કરવામાં આવતા હતા જ્યાં પહેલાના 10 પ્રશ્નોના જવાબ સમયની લિમિટમાં આપવામાં આવતા હોય છે જેની મુદ્દત માત્ર 45 સેકન્ડની હતી.
KBC એ ઘણા લોકોના જીવનમાં બદલાવ આપ્યો છે. આ શો માં ઘણા લોકો આવે છે અને કરોડપતિ કે લાખોપતિ બનીને નીકળે છે. તમને પણ એ સવાલ જરૂર ઉઠતો હશે કે આખરે આટલા બધા પૈસા ક્યાંથી આવે છે.
આ શો માં જેટલા પણ લોકો આવે છે તેઓને જીત્યા પછી કરોડો કે લાખો રૂપિયા ઍડ્વર્ટાઇઝ દ્વારા મળે છે. ચેનલ પર જેટલી પણ ઍડ્વર્ટાઇઝ આવે છે આ શો દરમિયાન તેમની જે રકમ હોય છે તે જ રકમથી KBC શો જીતનારા લોકોને પૈસા આપવામાં આવે છે. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here