આકાશ અંબાણીની સગાઈમાં અમિતાબની નાતિનની થઇ રહી હતી ચર્ચા, સાડીમાં છવાઈ ગઈ કયામત….

0

મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીએ શનિવાર સાંજ શ્લોકા મેહતા સાથે સગાઈ કરી લીધી છે. દેશના સૌથી મોટી અને ભવ્ય સગાઈમાં બૉલીવુડ સ્ટાર્સ સિવાય બિઝનેસ ટાઇકૂન અને રાજનેતાઓ પણ શામિલ થયા હતા. પાર્ટી અંબાણી પરિવારના મુંબઈ સ્થિત ઘર એન્ટેલિયામાં રાખવામાં આવી હતી.પોતાની સગાઈમાં શ્લોકા મેહતાઆ એ અબુ જાનીએ ડિઝાઇન કરેલો ઓફ વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો. સાથે જ આકાશ મરૂન કલરની શેરવાનીમાં નજરમાં આવ્યા હતા. ઈશા અંબાણી અને નીતા અંબાણી પણ વ્હાઇટ કલરની ડ્રેસમાં નજરમાં આવ્યા હતા.
બૉલીવુડ સેલિબ્રિટીજની વાત કરીયે તો ઐશ્વર્યા રાઈ, શાહરુખ ખાન, ટાઇગર શ્રોફ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, માધુરી દીક્ષિત, સચિન તેંડુલકર, શાહિદ કપૂર, શ્રધ્ધા કપૂર, પરિણીતી ચોપરા અને નવ્યા નવેલી જેવા કિરદારો આવી પહોંચ્યા હતા.અંબાણી પાર્ટીમાં સૌથી વધુ ચર્ચામાં અમિતાભની નાતિન નવ્યા નવેલી આવી હતી. નવ્યાને તમે શોર્ટ ડ્રેસ કે બિકીનીમાં ઘણી વાર જોઈ હશે પણ આ વખતે તે સાડીમાં નજરમાં આવી હતી. નવ્યાએ ગ્રીન કલરની સાડી પહેરી હતી.નવ્યા પોતાની માં શ્વેતા નંદાની સાથે પાર્ટીમાં આવી હતી. પાર્ટીથી શ્વેતાની તસવીરો વાઇરલ થઇ રહી છે. નવ્યા ગ્રીન સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. તેમણે કેમરા સામે અવનવા પોઝ પણ આપ્યા હતા.તેના પછી પોતાની મામી ઐશ્વર્યા સાથે પણ ફોટો લીધી હતી. આ તસ્વીરને અભિષેક બચ્ચને પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેયર કરી હતી. ફોટો શેયર કરતા અભિષેકે લખ્યું કે, ‘My Girls’.નવ્યાના લુકની આગળ ટોપ એક્ટ્રેસ પણ ખુબ ફીકી નજરમાં આવી રહી છે. નાવ્યા જો બૉલીવુડ આવવાનું વિચારે તો સ્ટાર કિડ્સ માટે તે મોટો ખતરો બની શકે છે. હાલ નવ્યા વિદેશમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!