આજે સાંજે 5 વાગા થી મળશે જીયો નો મફત ફોન – અત્યારે જ જાણી લો શું કરવાનું રહેશે..

“India Ka Smartphone is finally here”

બધા જ લોકો ખુબ આતુરતાપૂર્વક જીયો ફોન ની રાહ જોઈ રહ્યા છે. Finally આજે 24 ઓગસ્ટ આવી ગઈ છે અને આજ થી જીયો નો ફોન માર્કેટમાં મળવાનો શરુ થઇ જશે..રીપોર્ટ અનુસાર 1500 રૂપિયા ભરવાના રહેશે અને 3 વર્ષ પછી પાછા મળી જશે ..એટલે કે 1 ટાઇમ સિક્યોરીટી ડિપોઝીટ ભરવાની રહેશે..

પ્રારંભિક બુકિંગની રકમ રૂ. 500 છે જ્યારે બાકીના રૂ. 1000 નો ડિલિવરી સપ્ટેમ્બરમાં ચૂકવવાનો છે.
રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ, જિઓફોનને રૂ. 1,500 ની સંપૂર્ણ રિફંડપાત્ર ડિપોઝિટની ચુકવણી સામે આપવામાં આવશે. ગ્રાહકો જિયોફોનને 500 રૂપિયામાં બુક કરી શકશે અને સપ્ટેમ્બરમાં ડિલિવરી વખતે 1000 રૂપિયા બાકી રહેશે. ગ્રાહક ફોનને પાછો આપે ત્યારે 36 મહિના પછી કુલ રકમ પરત કરવામાં આવશે

How to book Jio Phone offline?

Visit the authorized Jio retailer (either an authorized store or a Reliance Jio outlet).
By using Aadhaar, one person will be allowed to get only one unit across the country (one Jio Phone per Aadhaar number).
After providing your Aadhaar details, your information will be uploaded into the centralized software which will assign you a token number.
This number will be required at the time of phone delivery.
How to book Free Jio Phone online?

Online pre-registration commencement: 24 August, 2017

Delivery: September 2017

Steps:

Visit official website of the phone jio.com or jiofreephone.org.
As the online registration starts, Image/Button will be displayed on homepage.
Click on to JIO Free Mobile Phone Registration/ Pre Booking Button.
Fill up your credentials and other required information such as contact number, address and others.
Enter the shipping address for delivery.
Pay the security deposit of Rs 1,500 via debit/credit card or opt for net banking.
The Jio Phone will be booked. The delivery will be made on ‘First Come First Serve’ basis.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!