આજે જ કરો 7 એલચીનો ચમત્કારી ઉપાય, મળી શકે છે અઢળક ધનનો લાભ

નવરાત્રિના શુભ અવસરે ઘરની દરિદ્રતા દૂર કરવા માંગો છો તો નિયમિત રૂપથી દેવી દુર્ગાની પૂજા કરવી જોઇએ. જે લોકો નવરાત્રિમાં વિધિ-વિધાનથી દેવી પૂજા કરે છે, તેમના ઘરમાં મહાલક્ષ્મીનો વાસ થાય છે અને કાર્યોમાં બાધાઓ આવશે નહીં. અહીં જાણો નવરાત્રિના થોડાં એવા ઉપાય, જેનાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઇ શકે છે.

1. માં ભગવતીની સામે ધનની કમી દુર કરવાની પ્રાર્થના કરવી , 7 એલચી અને થોડી મિશ્રી નો ભોગ લગાવવો.

2. નવરાત્રીમાં સવાર-સાંજ લોબાન અને ગુગળમાં ચંદન નો પાઉડર મિક્ષ કરીને છાણા પ્રગટાવી ઘરમાં ધૂની કરવી.

3. ધન સંબંધી બાધાઓથી મુક્તિ માટે નિયમિતરૂપથી દુર્ગા સપ્તશતીના 11માં અધ્યાયનો પાઠ કરવો.

4. નવરાત્રીના મંગળવારે હનુમાનજીના 1 લાલ ધ્વજા એટલે કે ધ્વજાનું દાન કરવું.

5. કન્યાના લગ્નમાં બાધા આવતી હોય તો નવરાત્રીની નોમ તિથીએ એક લાલ સાળી,  હળદર, સિંદુર અને મહેંદી માતાને અર્પણ કરો.

6. નવરાત્રીના સાતમ તિથીએ વ્રત કરવું અને કેળાનો છોડ કોઈ મંદિરમાં લગાવવો.

7. નવરાત્રીની આઠમ તિથી કે નવમી તિથીએ ઘરમાં કન્યાઓને ભોજન કરાવવું,  સાથે જે દક્ષિણા રૂપમાં કોઈ ભેટ આપવી.

Source

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!