પેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે આ 7 ફાયદા….

0

આજના યુગમાં આળસુ જીવન એ મોટાપા ની સમસ્યા ઉભી કરી દીધી છે, શરીર માં ચરબી જમા થવી જો કે સામાન્ય બાબત બની ગઈ છે. આ ચરબી પેટ જ નહિ પણ શરીર ના અન્ય હિસ્સાઓ માં પણ જમા થઇ જાય છે. પણ જો તમે આદુ નું પાણી રોજ પીશો તો જમા થયેલી ચરબી પણ દૂર થઇ જાશે.આદુ નું પાણી પીવાથી શરીર નું મેટાબોલિઝમ્સ સુધરે છે, એવામાં ચરબી ઝડપથી ઓગળવા લાગે છે અને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.આવી રીતે બનાવો આદુ નું પાણી:

આદુ નું પાણી બનાવા માટે સૌથી પહેલા પાણી માં આદુ કાપીને તેને 15 મિનિટ સુધી ગરમ કરો, તેના પછી આ પાણી ને ગાળી લો. અને સ્વાદ માટે લીંબુ નો રસ પણ મિલાવી શકો છો.

આ છે આદુના પાણીના ફાયદા:

1. કેન્સર થી બચાવે છે:
આદુ માં એન્ટી કેન્સર પ્રોપર્ટી મળી આવે છે, તેનું પાણી પીવાથી ફેફસા, પ્રોટેસ્ટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્ટ, સ્કિન અને પેન્ક્રીએટીક કેન્સર થી બચાવ થાય છે.

2. હાર્ટ બર્ન ની સમસ્યા:

જમ્યા પછીના 20 મિનિટ પછી એક કપ આદુ નું પાણી પીવાથી બોડી માં એસિડ ની માત્રા કંટ્રોલ થાય છે, તેનાથી હાર્ટ બર્ન ની સમસ્યા દૂર થઇ જાય છે.

3. ડાઈજેશન માટે બેસ્ટ:

આદુ નું પાણી શરીર માં ડાઈજેશન જ્યુસ ને વધારે છે. તેનાથી ખોરાક પચવામાં મદદ મળી રહે છે.

4. ડાયાબિટીસ ને કરે છે કંટ્રોલ: રોજ આદુ નું પાણી પીવાથી બોડી નું બ્લડ શુગર લેવલ કંટ્રોલ માં રહે છે. તેનાથી ડાયાબિટીસ ની સંભાવના ઓછી થાય છે.

5. મસલ્સ ની પીડાથી રાહત:
આદુ નું પાણી પીવાથી શરીર નું બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, તેનાથી મસલ્સ રિલેક્સ થાય છે અને પીડા પણ દૂર થાય છે.

6.ઇમ્યુનીટી વધારે છે:
આદુ નું પાણી પીવાથી શરીર ની ઇમ્યુનીટી વધે છે. તેનાથી શરદી-ઉધરસ અને વાઇલ ઇન્ફેક્શન નો ખતરો પણ દૂર થઇ જાય છે.

7. કફ કરે છે દૂર:
આદુ માં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. તેનું પાણી પીવાથી કફ ની સમસ્યા દૂર થઇ જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here