સગાઇ પછી યુવતીએ પોતાના ભૂતકાળની વાતનો ખુલાસો કર્યો, જાણીને મંગેતરે આપ્યો આવો કંઇક જવાબ, જાણી ને હોંશ જ ઉડી ગયા…

0

આજ નાં મોર્ડન જમાના ની વાત કરીએ તો ઈન્ટરનેટ એક એવું માધ્યમ બની ગયું છે કે જેના થી દરેક નું જીવન ખુબજ ફાસ્ટ અને આસાન બની ગયું છે. ઈન્ટરનેટ ની માયાજાળ માં આજે હર કોઈ ફસાઈ ચુક્યું છે. સાથે જ ઈન્ટરનેટ ઘણા ખરા એવા અઘરા સવાલો નો જવાબ આપે છે સાથે જ દુનિયા નાં કોઈ પણ ખૂણા માંના લોકો ને એક બીજા સાથે જોડી રાખે છે. નેટ આજે હર કોઈ ની રોજીંદા જીવન ની જરૂરીયાત બની ગઈ છે પણ આજ નાં યુગ માં ઘણા લોકો આ સુવિધા નો મિસયુઝ કરતા હોય છે. જેને લીધે ઘણી વાર પોતાને તેમજ સામે વાળા ને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવે છે.

આવીજ ઘટના એક યુવતી સાથે ભૂતકાળ માં બની હતી.

જો કે દરેક યુવતી ઇચ્છતી હોય છે કે તેનો ભવિષ્ય માં થાનારો પતિ તેને સમજી શકે અને હર એક ડગલે પોતાનો સાથ આપનારો હોય. અને એવું બની પણ જાય છે પણ અમુક એવી ભૂતકાળ ની જાણ થતા જ કદાચ તેમનો આ પ્રેમ નફરત માં બદલાઈ શકે છે. માટે આ યુવતી નાં થીંક પ્રમાણે પોતાનો ભૂતકાળ પોતાના મંગેતર ને જણાવી દેવામાં જ ભલાઈ છે. સાથે જ પોતાના ભૂતકાળ ના રીલેશન વિશે ની વાત પોતાના મંગેતર ને કહેવી એ પણ એક હિમ્મત નું કામ છે કેમ કે દરેક યુવતી માટે આ કામ સહેલું હોતું નથી.

એક યુવતી જેનું નામમ પ્રતિભા છે જેની ટૂંક સમય માં જ એક એન.આર.આઈ. સાથે સગાઈ થાવાની છે. તેમની સાથે પણ એક એવી ઘટના બની હતી કે જે તેમણે ક્યારેય વિચાર્યું પણ નાં હતું. તેના ભૂતકાળ નાં રિલેશન ને લીધે તેનો એક MMS સ્કેન્ડલ વાયરલ થયો હતો કે તેને આ વાત ની જાણ થતા ખુબજ આઘાત લાગ્યો હતો. બાદ માં પ્રતિભા એ આ યુવક સાથે બ્રેક અપ તો કરી લીધું પણ આ ઘટના તેને હર રોજ સતાવતી રહેતી હતી, અને પોતાના ઘર નાં લોકો ને પણ આ વાત ની જાણ કરી દીધી.

માં-બાપ ને ચિંતા તો બસ એકજ વાત ની હતી કે હવે પ્રતિભા નાં લગ્ન કેવી રીતે થઈ શકશે? કોઈ યુવક તેને પસંદ કરશે કે નહિ?

સદભાગ્યે અમુક મહિનાઓ પછી પ્રતિભા ની સગાઇ N.R.I. યુવક સાથે નક્કી થઈ ગઈ હતી. રોજ બન્ને વેબ કેમ્પ પર ચેટ કરતા અને સુખ, દુઃખ ની વાતો કરતા. પ્રતિભા ને તેનો મંગેતર ખુબ પસંદ હતો અને તે તેના થી ખુશ પણ હતી. સાથે જ પ્રતિભા નાં માં-બાપ પણ સગાઈ ને લઇ ને ખુબજ ખુશ હતા. સગાઈ નજીક હતી અને પુરા જોશ માં તૈયારીઓ ચાલી રહી હતી. છતાં પણ પ્રતિભા મનમાં ને મનમાં ઉદાસ હતી. તે ઇચ્છતી હતી પોતે પોતાના મંગેતર સાથે નો નવો રિશ્તો સત્ય થી શરુ કરવા માંગે છે માટે જે કાઈ એની સાથે પહેલા બની ગયું તે કોઈ ભી સંજોગે કહેવું જરૂરી છે.

આવું વિચારી ને એક દિવસ હિમ્મત કરી ને તેમણે સમગ્ર બાબત ની જાણ પોતાના મંગેતર ને વેબ કેમ્પ પર દીધી. પ્રતિભા ને એમ આપણ હતું કે કદાચ આ વાત સાંભળી ને તેને આઘાત પણ લાગી શકે અને સાથે જ કદાચ તે સગાઇ માટે નાં પાડી ને આ રિશ્તા ને તોડી પણ શકે છે.

પહેલા તો તેમનાં મંગેતર ને પણ આ વાત જાણી ને થોડો આઘાત જરૂર લાગ્યો અને પૂરી રાત બેસી ને વેબ કેમ્પ માં નો પ્રતિભાનો આ MMS સર્ચ કર્યો, પરંતુ તે મળી નાં શક્યો.

આ બાબત ને 12 થી 15 કલાક વીતી ગઈ હતી, પ્રતિભા ને મનમાં તો એવુજ હતું કે એ દિવસે કરેલી વાત કદાચ તેમના મંગેતર સાથે ની છેલ્લી વાત હતી અને હવે એ કદાચ ફરી થી આ રિશ્તા ને મંજુર કરશે નહી, પણ તેને એ વાત ની ખુશી પણ હતી કે પોતે સમગ્ર ઘટના તેમને કહેવામાં કામિયાબ રહી હતી.

બીજા દિવસે જ્યારે ફરી થી બન્ને ની વેબ કેમ્પ પર વાત થાય છે તો પ્રતિભા ને એવું જ હતું કે બસ આ છેલ્લી પળ છે, પણ તેમના મંગેતરે એવો જવાબ આપ્યો એ તદ્દન કલ્પના ની બહાર હતો.

પોતાના મંગેતર નો આવો જવાબ સાંભળી ને જાણે કે પ્રતિભા નાં હોંશ જ ઉડી ગયા અને તેણે આવું પોતાના સપનામાં પણ નોતું વિચારેલું.

જુઓ અહી વિડીયામાં સમગ્ર બાબત અને પ્રતિભાના મંગેતર નો જવાબ.

અહી જુઓ વિડીયો…

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here