આ યુવતીને હતી પોર્ન સ્ટાર ફિલ્મો જોવાની લત, નોકરી છોડીને ઈન્ટરનેટ પર કરવા લાગી આ કામ અને પછી….

બ્રિટેનની એયરલાઈન કંપનીમાં કામ કરનારી એક એરહોસ્ટેસ પોર્ન એક્ટ્રેસ બનવા માટે પોતાની આ નોકરી છોડી દીધી. તેનું કહેવું હતું કે આગળના બે વર્ષથી તે ફ્લાઈટમાં સફર કરીને તંગ આવી ગઈ હતી. એરહોસ્ટેસ નાં કામમાં તેનું મન લાગી રહ્યું ન હતું. તેને માત્ર એક જ ચીજનો શોખ હતો જેના વિશે સાંભળીને તમે પણ હૈરાન રહી જાશો. 27 વર્ષની આ લોરા બર્બેકને પોર્ન ફિલ્મો જોવાની લત લાગી હતી અને તે ફેમસ પોર્નસ્ટાર બનવા માગતી હતી.લોરા બર્બેક બ્રિટીશ એઈરવેજમાં એરહોસ્ટેસ હતી. લંડનનાં હિથ્રો એઈરપોર્ટ પર લાંબા અને અમુક નાના રૂથી ફ્લાઈટ્સ પર તેની ડ્યુટી રહેતી હતી. આ કામમાં પોતાના રુઝાન લઈને તેણે સોશિયલ મીડિયા પર દર્દ ભરી પોસ્ટ પણ લખી હતી. લોરા આજ વર્ષ ફેબ્રુઆરીમાં સ્ટુડિયો 66 ટીવી નામના એક ચેનલ સાથે જોડાયેલી છે, જ્યાં તે લોરા લેન નામથી લાઈવ સ્ટ્રીપ શો કરે છે.
બર્બેકની સાથે બ્રિટીશ એઈરલાઈન્સ માં પહેલા કામ કરનારી એક સહિયોગીએ જણાવ્યું કે-‘મને તે વાતની બીલકુલ પણ આશ્ચર્ય નથી લોરાએ એરહોસ્ટેસ ની નોકરી છોડી દીધી. ઘણા સામયથી જ તેનો પોર્નની તરફ રુઝાન હતું. તે શરૂઆતથી જ આ બધું કરવા માગતી હતી. અમે એકસાથે કામ કરતા હતા. તેણે કહ્યું કે તે હર ફ્લાઈટમાં એક વેબ કેમેરા અને લેપટોપ લઈને જાતી હતી. કામ બાદ હોટેલ પહોંચીને તે લાઈવ સ્ટીપ શો કરતી હતી’.    લોરા મૂળ રૂપથી વર્સેસ્ટર ની નિવાસી છે પણ હાલ તે લંડનમાં રહે છે. તે સ્ટુડિયો 66 નાં સિવાય અન્ય વેબસાઇટ પર પણ સ્ટ્રીપ શો કરતી હતી. સ્ટુડિયો 66 ટીવી સાથે જોડાયા બાદ લોરાએ ટ્વીટ કર્યું હતું-‘વેબકૈમ મોડલ હોવા પર હું તણાવથી દુરી મહેસુસ કરું છું. મેં આ દરમિયાન ખુબ જ આરામથી રહી શકું છું.જ્યારે એરહોસ્ટેસ હોવાના દૌરાન મારી પાસે ખુદ માટે સમય ન હતો. પૈસાની પણ દિક્કત રહેતી હતી. બોવ થયું હવે આ બધું, હવે હું ફૂલ ટાઈમ મોડલ બનીને રહીશ’.એક અન્ય ટ્વીટમાં લોરાએ લખ્યું હતું કે-‘હું ખુશકિસ્મત છુ કે મારા દોસ્ત અને ઘરવાળા ખુબ જ ખુલ્લા દિમાગના છે. તેઓએ મને ભરપુર સહયોગ આપ્યો છે. ઘણી એવી યુવતીઓ જિંદગી ભર આ કામને રાઝના રૂપમાં દબાવીને જીવે છે. તે તેના માટે શર્મ મહેસુસ કરે છે’. લોરાને એઈરલાઈનની નોકરી છોડીને પોર્નસ્ટાર બનવાની તૈયારી શરુ કરી દિધી છે. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!