આ યુવાને બાઈકમાં કર્યો કંઇક આવો જુગાડ, એવરેજ વધીને થઇ ગઈ 153 કિલોમીટર, જાણો કઈ રીતે….જોરદાર જુગાડ કરી બતાવ્યો આ ભારતીયએ

0

યુપીના આ યુવકે કરી બતાવ્યું અનોખું કમાલ.

कर ले जुगाड़ कर ले…कर ले कोई जुगाड़। પણ ભારતીય આ બાબતમાં સદીઓથી માહિર છે. અને જો એવું કહેવામાં આવે કે જુગાડ નામની આ બાબત ભારતમાં જ પૈદા થઇ છે તે તેમ કહેવું ગલત નથી. અહી તેમના ચાલતા લોકો કઈ પણ કરી શકતા હોય છે.

તમે જ જોઈ લો..ઉતરપ્રદેશના એક યુવાને કઈક એવો જુગાડ કર્યો છે, જેના આધારે બાઈક એક લીટર પેટ્રોલમાં 153 કિમીની એવરેજ આપવા લાગી. તમારી બાઈક કેટલી એવરેજ આપી શકે છે? માત્ર 70 ની? તે હિસાબે તો આ યુવકની એવરેજ ડબલ થઇ ગઈ છે.

હવે તમને વિશ્વાસ નહી આવે કે આટલી એવરેજ પણ થઇ શકે છે? પણ આ એકદમ સાચી વાત છે. એવાજ એક જુગાડને તકનીકના તૌર પર બદલવામાં આવ્યું છે. સાથે જ તેને ઉતરપ્રદેશના ‘કાઉન્સિલ ફોર સાઈન્સ એન્ડ ટેકનોલોજી’ ની સાથે જ તેને એક રાષ્ટ્રીય ઇન્સ્ટીટ્યુટ દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવ્યું હતું.

આ જુગાડ એટલો સસ્તો છે કે માત્ર ચંદ રૂપિયામાં જ એક નાનો એવો બદલાવ કરીને 153 કિમી પ્રતિલીટરની એવરેજ મેળવી શકાય છે. પણ કઈ રીતે? તો જાણો આખરે કેવી રીતે આ જુગાડ કરી શકાય છે.

1. કોણ છે આં વ્યક્તિ:

તે ઉતરપ્રદેશના કૌશાંબી જીલ્લાના ગુદડી ગામના રહેવાસી ‘વિવેક કુમાર પટેલ’ છે. બાઈક એન્જીનને લઈને વર્ષોથી મહેનત કરી રહ્યા હતા. પણ હવે જઈને તેની આ મહેનત સફળ થઇ હતી.

2. શું કર્યું?:

તેમણે બાઈકનાં એન્જીનમાં મામુલી એવી ફેરબદલી કરી હતી. તેના બાદ બાઈકની એવરેજ વધીને 153 કિમી પ્રતિ લીટર થઇ ગઈ હતી. વિવેક કોઈપણ બાઈકનાં એન્જીનમાં ટેકનીકનો ઉપયોગ કરીને તેની એવરેજ 30 થી 35 કિમી જેટલી વધારી શકે છે.

3. બે સંસ્થાઓએ કર્યું પ્રમાણિત:

નવભારત ટાઈમ્સનાં અનુસાર વિવેકનો આ જુગાડ માત્ર જુગાડ જ નથી, પણ તે ટેકનીકના રૂપમાં બદલવામાં આવ્યું છે. કારણ કે તેને ઉતર પ્રદેશ કાઉન્સિલ ઓફ સાઈન્સ એન્ડ ટેકનોલોજી અને ઇલાહાબાદના મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીને તેમને પ્રમાણિત પણ કરી દીધું હતું.

4. આઈડીયાને મળી ગયું અપ્રુવલ:

રીપોર્ટસના આધારે ઉતરપ્રદેશ કાઉન્સિલે વિવેકને ઇનોવેશનના તકનીકી રૂપથી પ્રમાણિત કરવા માટે મોતીલાલ નેહરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના મૈકેનીકલ એન્જીનીયરિંગ ડીપાર્ટમેન્ટ થી તેની ટેસ્ટીંગ કરાવી હતી. હેરાનીની વાત એ છે કે આ ટેસ્ટમાં આ ટેકનીક ખરી સાબીત થઇ હતી.

5. શું છે આ ટેકનીક:

આ ટેકનીકમાં માત્ર કાર્બોરેટરને બદલવાનું હતું. વિવેક, બાઈકમાં લાગેલું કાર્બોરેટર કાઢીને પોતાનું કાર્બોરેટર લગાવી દેતો હતો. તેના બાદ બાઈકની એવરેજ વધી જાતી હતી. કહેવામાં આવે છે કે તેમાં માત્ર 500 રૂપિયાનો ખર્ચ થાય છે. મીડિયા રીપોર્ટમાં કહેવામાં આવે છે કે આ ટેકનીકમાં કાર્બોરેટરને સેટ કરી દેવામાં આવે છે.

6. પેટેંટ માટે આવેદન:

યુસીપીએસટી એ આ આઈડીયાને પેટેંટ રજીસ્ટ્રેશન માટે પણ એપ્લાઇ કર્યું હતું. પેટેંટ થયા બાદ તેમનું કમર્શીયલ ઉપયોગ કરી શકાય છે. ત્યારે આ તકનીક દરેક માટે ઉપલબ્ધ થઇ શકશે.

7. આગળ શું થઇ શકે છે:આ ટેકનીકના વિશે એકવાર પેટેંટ થઇ ગયા બાદ બાઈક્સ મૈન્યુંફેક્ચરીંગ કંપનીઓ તેને ખરીદી પણ શકે છે. તેનો ઉપયોગ કરીને વધુ માઈલેજ વાળી બાઈક વહેંચીને પોતાની સેલ્સ અને મુનાફા વધારી શકે છે. જ્યારે બીજી બાજુ જો ભવિષ્યમાં આ ટેકનીકની બાઈક્સ આવે છે તો પેટ્રોલના ખતપમાં પણ કમી આવશે. આગળના વર્ષના એક આંકડાના અનુસાર દેશમાં 15 કરોડથી વધુ બાઈક્સ છે. હવે બે બાઈક્સનાં બરાબર એક બાઈક એવરેજ આપશે તો પેટ્રોલ કંપનીઓનાં હાલ તો તમે સમજી જ શકો છો.

8. સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ બન્યો: કટરા સ્થીત શ્રી માતા વૈષ્ણો દેવી યુનીવર્સીટી ના ટેકનોલોજી બીઝનેસ ઇન્ક્યુંબેશન સેન્ટરે વિવેકની આ ટેકનીકને સ્ટાર્ટઅપ ના તૌર પર રજીસ્ટર કર્યું છે. તેના માટે સેન્ટર દ્વારા અને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ માટે 75 લાખની મદદ પણ સ્વીકૃત કરી દેવામાં આવી છે.

9. નથી પડતો પીકઅપમાં અંતર:

મીડિયા રીપોર્ટસના આધારે યુપીસીએસટી ના જોઈન્ટ ડાયરેક્ટર ઇનોવેશને જણાવ્યું કે આ ટેકનીકથી પેટ્રોલની ખતપ ઓછી થઇ જાય છે. સાથે જ સ્પીડ અને પીકઅપમાં પણ કોઈ પરિવર્તન નથી આવ્યું.

10. શું કહે છે વિવેક:

વિવેકે મીડિયાને જણાવ્યું કે હું આ તકનીકને બાઈક, જનરેટર સહીત અન્ય વાહનોનાં એવરેજ વધારવામાં પ્રયોગ કરવા લાગ્યો. તેના અનુસાર કામ કરવામાં મને લગભગ 2 વર્ષ જેટલો સમય લાગી ગયો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.