આ યુવકે 24 કલાકમાં અધ્ધ્ધધ્ધ આટલી યુવતીઓ સાથે બાંધ્યા સંબંધ , જીવને પણ મુકવો પડ્યો જોખમમાં.. પછી જે થયું એની કલ્પના નહિ કરી હોય


દોસ્તો, આજના જમાનામાં ઘણા એવા અજબ ગજબ કિસ્સાઓ બનતા હોય છે. એમાના અમુક તો એવા હોય છે કે જાણીને નવાઈ લાગે અને વિચાર આવે કે, દુનિયામાં આવું પણ બનતું હશે?

દુનિયામાં બનતા આવા કિસ્સાઓ આપળે સમાચાર,ટેલીકાસ્ટ,ઇન્ટરનેટ વગેરેમાં સાંભળતા આવ્યાજ છીએ. જેમાં ક્રાઇમ,મર્ડર,બળાત્કાર,માર-પીટ વગેરે તો જાણે આજ કાલ એક સામાન્ય વાત બની ગઈ છે. પણ આજે અમે તદ્દન નવીજ જાણકારી લાવ્યા છીએ, જેને સાંભળતાજ સારા સારા લોકોના હોંશ ઉડી જાશે.

આજ કાલ તો ઇન્ટરનેટ નો જમાનો છે. લોકો ઈન્ટરનેટ નાં માધ્યમથી ઘણી એવી વસ્તુઓ કરે છે સાથે જ લોકો માટે ઇન્ટરનેટ,ઇનસ્ટા વગેરે જાણે કે દુનિયાભરમાં ફેમસ થાવા માટેનો એક ઉપાય બની ગયો છે. લોકો ફેમસ થવા માટે કોઈ પણ હદ સુધી પહોચી જતા હોય છે. લોકો અજીબ અજીબ નુસ્ખાઓ કે કાર્ય કરતા હોય છે અને પછી પોતાના આ કાર્યને ફેસબુક વગેરેમાં અપલોડ કરતા હોય છે અને પોતાની જાતને ફેમસ બનાવી એક નવી ઈમેજ ઉભી કરતા હોય છે.

આજે અમે એવીજ કાઈક જાણકારી લાવ્યા છીએ કે કોઈ વ્યક્તિ પોતાની જાતને ફેમસ બનાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. સિંગાપોરના એક પુરુષે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પોતાના જીવ ને પણ ન છોડયો.

અચંબાની વાત એ છે કે આ પુરુષે ફેમસ થવા માટે માત્ર 24 કલાકમાં 57 મહિલાઓ સાથે સંભોગ માણ્યો હતો અને એક નવો વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો હતો. જો કે આ પુરુષની હિંમત અને જુસ્સા ને દાગ દેવી પડે, પણ માત્ર ફેમસ થવા માટે આવું પગલું લેવું એ કયાની સમજદારી છે. જાણવામાં આવ્યું છે કે ત્યારબાદ તેમની તબિયત બગડી જતા હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

જો કે સિંગાપોર નાં આ પુરુષ ની નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવેલી છે.

રીપોર્ટ પ્રમાણે જાણવામાં આવ્યું છે કે આ યુવકને સંભોગ નો ખુબજ શોખ હતો. માટે તેના માટે આં એક સામન્ય વાત હતી. સાથે જ તેમણે પહેલા માત્ર અડધા દિવસમાં 29 મહિલાઓ સાથે સંભોગ માણ્યું હતું.

રીપોર્ટની જાણકરી પ્રમાણે એક સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં યુવકોએ વધુમાં વધુ મહિલાઓ સાથે સંભોગ કરીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવવાનો હતો. સાથે જ લાસ્ટ સ્પર્ધાનો રેકોર્ડ 55 મહિલાઓ સાથેનો હતો, પણ આ યુવકે આ રેકોર્ડ તોડીને 24 કલાકમાં 57 મહિલાઓ સાથે સંભોગ કરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આ સ્પર્ધા ચેકગણરાજ્યની રાજધાની પ્રાગના એક વૈશ્યાલયે યોજી હતી. જે દર વર્ષે કાઈક આવા પ્રકારની સ્પર્ધાનું આયોજન કરે છે.

સિંગાપોરના આં યુવકની હાલની ઉમર 34 વર્ષ ની છે અને તે સંભોગ નો શોખીન હતો, અને એડિક્ટ પણ હતો, માટે તેમણે આ ચેલેન્જનો તરતજ સ્વીકાર કરી લીધો હતો, અને સ્પર્ધામાં ભાગ લીધો હતો.

યુવક પર આ સ્પર્ધાને જીતવાનું જુનુન ખુબ મોટા પાયે હતું માટે તેમણે પહેલાથીજ સ્પર્ધા જીતવાની તૈયારીઓની શરૂઆત કરી દીધી હતી. તે માટે તેમણે મહિનાઓ સુધી સતત વિજેતા બનવા માટેની મહેનત કરવાનું શરુ કરી દીધું હતું.

આ સમય દરમિયાન તેમને ફિઝિયોથેરાપિસ્ટ તરફથી મસાજ અને અન્ય સપોર્ટ મળી રહેતો હતો માટે તેમની થકાન દુર થઈ જતી હતી. આ સ્પર્ધા પોતાના બળે કરવાની હતી તેમાં કોઈ પણ પ્રકારની અન્ય મેડીસીન કે, ઉત્તેજના વધારવા માટેના અન્ય નુસ્ખા અપનાવવાની સખ્ત મનાઈ હતી.

આ યુવાનાં જુસ્સા અને લગનને લીધે તે સ્પર્ધા જીતી ગયો અને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. પણ આ સ્પર્ધા પછી યુવાનની તબિયત ગંભીર બની ગઈ હતી અને હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યો હતો.

ડોકટરે જણાવ્યું કે તેને આ સ્પર્ધા માટે ખુબ શારીરિક મહેનત કરી છે માટે તની તબિયત નાજુક બની ગઈ છે. હાલ આ યુવાન હોસ્પીટલમાજ છે અને તેની સારવાર ચાલી રહી છે. હાલ ડોકટરો પણ તેની તબિયતનાં સુધારા અંગે કાઈ પણ જવાબ આપી શકે તેમ નથી.

Story Author: GujjuRocks Team

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
2
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

આ યુવકે 24 કલાકમાં અધ્ધ્ધધ્ધ આટલી યુવતીઓ સાથે બાંધ્યા સંબંધ , જીવને પણ મુકવો પડ્યો જોખમમાં.. પછી જે થયું એની કલ્પના નહિ કરી હોય

log in

reset password

Back to
log in
error: