આ યુવક મસાજ પાર્લરમાં કઈંક બીજા જ ઈરાદાથી ગયો પાછળથી જે થયું એની કદી કલ્પના નહિ કરી હોય, જુવો વિડીયો

આજ કાલ લોકો ભાગ દોડ ભરેલી લાઈફ થી થાકી જતા હોય છે અને રિલેક્ષ થવા માટે સાંજે મુવી કે ટીવીનો સહારો લેતા હોય છે. પણ આજ કાલની યંગ જનરેશનમાં તો જાણે કે બોડી મસાજ કરવાનો ક્રેઝ વધી ચુક્યો છે. એમાં પણ રવિવારની રજાના દિવસોમાં તો જાણે પાર્લરમાં મસાજ માટેની ભીડ જમા થયેલી હોય છે સાથે જ લોકો કલાકો સુધી વૈટિંગ લીસ્ટમાં હોય છે. સાથે જ એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવતું હોય છે.

જો કે લોકો મોટા ભાગે પાર્લરમાં ફૂલ બોડી મસાજ કરાવતા હોય છે અને રિલેક્ષની મજા લેતા હોય છે. આજનાં સમયમાં તો પુરુષનું મસાજ મહિલાઓ પણ કરતી હોય છે.

પણ વાત કાઈક એવી છે કે આજકાલનાં ક્રાઈમ ભરેલા વિશ્વમાં ઘણી વાર આવા પાર્લરમાં અંદર ખાને કાઈક અલગ જ કામ ચાલતા હોય છે જેની કદાચ તમે આજ સુધી કલ્પના પણ નહી કરી હોય.

આવી જ પ્રકારે એક યુવતી કે જે મસાજ પાર્લર ચલાવે છે અને પૈસા કમાય છે. અહી હર રોજ પુરુષો, સાથે જ યુવા યુવકો પણ મસાજ કરવા માટે આવતા હોય છે.

એક દિવસ દરમિયાન એક યુવક પાર્લરમાં મસાજ કરવા માટે આવે છે. પાર્લર યુવતી તેમને કપડા ઉતારવા માટે કહે છે.  તેના કહેવા મુજબ યુવક પોતાનો શર્ટ ઉતારી નાખે છે અને બેડ પર મસાજ કરાવા માટે સુઈ જાય છે. યુવતી યુવકના આંખ પર પટ્ટી બાંધી દે છે અને પછી હળવે હળવે પોતાના નાજુક હાથમાં ઓઈલ લઈને મસાજ કરવાનું શરુ કરે છે.

યુવતી ધીમે ધીમે મસાજ કરવાનું ચાલુ કરે છે અને યુવક સુતા સુતા મસાજની મજા લેતો હોય છે. યુવતી તેના પગ, સોલ્ડર, બેક સાઈડ, કમર વગેરે જેવી જગ્યાએ મસાજ કરે છે. તે દરમિયાન યુવતી મસાજ કરતા કરતા એક મોહક અદામાં યુવકને એવો કાઈક સવાલ પૂછે છે કે, ‘તમને કેવું ફિલ થાય છે’, ત્યારે યુંવક એવો જવાબ આપે છે કે,’બહુજ સારો અનુભવ થાય છે, આવી ફીલિંગ તો મને ક્યારેય પણ નથી આવી’.

મસાજ દરમિયાન યુવતી યુવકના હાથ પર મસાજ કરવાનું ચાલુ કરે છે. બસ ત્યારેજ કાઈક એવું બન્યું કે જે તમે કયારેય સપનામાં પણ નહિ વિચાર્યું નહિ.

હાથ પર મસાજ કરવાથી યુવક પોતાના હોંશ કોશ ખોઈ બેસે છે અને પોતાનો કાબુ ગુમાવી બેસે છે. તે યુવતીને પોતાના આહોશમાં લેવાની તૈયારીમા જ હતો કે કાઈક એવું બન્યું કે,

પણ યુવક પોતાની આ ઈચ્છા પૂરી ન કરી શક્યો કેમ કે તે પોતાનો હક યુવતી પર અજમાવવા જાતો જ હતો કે પોલીસ ત્યાં આવી જાય છે અને યુવક ની ઈચ્છા ત્યાજ થંભી જાય છે.

પોલીસનાં આવતાની સાથે જ તે યુવક સાથે બન્યું કાઈક આવું તે ખરેખર ચોકાવનારી ઘટના હતી. આગળની ઘટના તમે અહી આપેલા વિડીયોમાં જોઈ શકો છો.

સમગ્ર ઘટના જુઓ વિડીયોમાં..

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!