આ વેબસાઈટ પર રેન્ટ પર મળે છે અંડરવિયરથી લઈને માં-બાપ, પત્ની, સાથે સુઈ જનારી મહિલા પણ મળે છે રેન્ટ પર, જાણો વિગતે….

0

મોટાભાગે કહેવામાં આવે છે કે દુનિયામાંઆ પૈસા થી બધું જ મળી શકે છે, પણ માં-બાપ નથી મળી શકતા. પણ જાપાન જેવા દેશમાં પૈસા આપીને મકાન, ગાડી અને કપડા ની સાથે સાથે માં-બાપ પણ ખરીદી શકાય છે. અહીં એક વેબસાઈટ થી લોકો માં-બાપ કે પત્ની કે બાળકોને પણ રેન્ટ પર લઇ શકે છે. rent-a-wife-ottawa.com નામની આ વેબસાઈટ દુનિયાની દરેક ચીજ તમને રેન્ટ પર ઉપલબ્ધ કરાવી શકે છે. પણ આ સર્વિસના બદલામાં તે સારી એવી મોટી રકમ પણ લે છે.

1. આ વેબસાઈટથી તમે અન્ડરગાર્મેન્ટ્સ થી લઈને માં-બાપ, પત્ની પણ રેન્ટ પર લઇ શકો છો. જો તમે ઘરમાં એકલા કંટાળી રહ્યા છો તો આ વેબસાઈટ તમને રેન્ટ પર બાળકો પણ ઉપલબ્ધ કરાવે છે.

2. જો તમારી પાસે સમય નથી અને તમારે તમારા બાળકોને હોમવર્ક કરાવવું છે તો આ વેબસાઈટ તમને હોમવર્ક કરાવનારો એક વ્યક્તિ પણ ઉપલબ્ધ કરાવે છે.

3. જો તમે ઘરે એકલા છો તો આ વેબસાઈટ તમને એક મિત્ર પણ અપાવે છે જે તમારી સાથે વાતો કરશે અને તમારા મનને ફ્રેશ બાનવી દેશે. આ દોસ્ત મેલ કે ફિમેલ એમ બંનેમાં લઇ શકો છો.
4. અહીં તમને એવી મહિલાઓ પણ રેન્ટ પર મળી જાશે જે તમારી છાતીને વળગીને સુઈ જાશે, તમે ઈચ્છો તો તે તમારા માટે તકિયો પણ બની જશે.

5. સૌથી અજીબ વાત એ છે કે જો લગ્ન કે અન્ય કોઈ સમારોહમાં મહેમાન ઓછા પડી રહ્યા છે તો આ વેબસાઈટ તમને રેન્ટ પર મહેમાન પણ આપે છે.

5. સાથે જ અંડરવિયર સુધીની ચીજો પણ રેન્ટ પર આપવામાં આવે છે, પણ તેનો ચાર્જ કલાકના હિસાબે આપવાનો રહેશે. કુલ મિલાવીને સુવિધાનુંસાર તમે લોકોને ઘણા અલગ-અલગ કાર્યો માટે હાયર કરી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here