આ વ્યક્તિએ એર હોસ્ટેસ સાથે કર્યું કઈક આવું, જોઇને પ્લેનના યાત્રીઓની હાલત થઇ ગઈ ખરાબ….

0

ચીનમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. અહી એક વ્યક્તિએ ફ્લાઈટ ટેકઓફ બાદ એઈરહોસ્ટેજ ની સાથે કઈક એવું કર્યું જેને જોતા જ વિમાનમાના દરેક યાત્રીઓએ તરત જ હલ્લો માચાવાનું શરુ કરી દીધું. પ્લેનમાં પેનિક ક્રિએટ હોવાની ખબર જ્યારે પાઈલોટને મળી તો તેણે તરત જ વિમાનને ફૌરન નજદીકી હવાઈ અડ્ડા પર લૈંડ કરાવ્યું. તેના બાદ જે કઈ પણ થયું તે ખુબ જ ચોંકાવનારૂ હતું.એક રીપોર્ટ અનુસાર, ચાઇનીઝ એઈરલાઈન્સ ના બીજિંગ જઈ રહેલા વિમાનમાં આ ઘટના બની હતી. વિમાનમાં એક વ્યક્તિએ એક એઈરહોસ્ટેજને ફાઉન્ટેન પેનની નૌક પર બંધક બનાવી લીધા. જ્યાર આ વ્યક્તિ એઈરહોસ્ટેજની ગરદન પર પેનને રાખીને બીઝનેસ ક્લાસ તરફ વધ્યો તો યાત્રીઓએ ડરથી બુમાબુમ કરવાનું શરુ કરી દીધું. દરેકને એકવાર માટે એ લાગ્યું કે પ્લેનને હાઈજેક કરી લેવામાં અવાયું છે. ત્યારે યુવકે એઈર હોસ્ટેજને આવી રીતે દબોચી હતી.શોર-શરાબા સાંભળીને પાઈલોટે તરત જ નિર્ણય લેતા વિમાનને નજદીકી હવાઈ અડ્ડા પર ઉતારવા વિશે વિચાર કર્યો. બસ પછી અમુક જ ક્ષણોમાં પાઈલોટે વિમાનને સુરક્ષીત ઝેંગઝાઉ હવાઈ અડ્ડાઓ પર લૈંડ કર્યું. તેના બાદ સીક્યોરોટી ને બોલાવીને આ વ્યક્તિને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો. આ વચ્ચે વ્યક્તિ વિમાનમાં જોર જોરથી ચિલ્લાતો રહ્યો. વારદાત પાછળ આ યુવકની પુછતાછ જારી છે. હાલ, આ ચોક્કસ નથી કે આવું કરવા પાછળ આ વ્યક્તિનો ઈરાદો શું છે. આ બબત વિમાનના અધિકારીઓનાં તરફથી કોઈપણ પ્રકારનો કોઈ જ બયાન બનથી આવ્યો.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.