30 Photos-આ વિદેશીઓના કારનામા જોઈને લાગે છે કે તેઓ જુગાડના બાપ છે…..

આપણે બધા જાણીએ છે કે જુગાડના મામલામાં ભારતથી આગળ કદાચ જ કોઈ હોય, પણ આજ-કાલ તો દુનિયાભરમાં લોકો દિલ ખોલીને જુગાડ કરી રહ્યા છે. હર કોઈ ઇચ્છતા હોય છે કે તેઓ દ્વારા ખરીદવામાં આવેલી ચીજ વધુ સમય સુધી ટકી શકે. જો કે કોઈ વસ્તુ ખરાબ થઇ જાય છે તેઓમાં છુપાયેલો એન્જીનીયર કે મેકેનિકલ પોતાની જાતે જ બહાર નીકળી જતા હોય છે. વિદેશીઓ પણ જુગાડના મામલામાં કોઈથી પાછળ નથી. તો જુઓ, વિદેશીઓના જુગાડની આ 30 ફોટોસ જેઓએ આ જુગાડને એક અલગ મુકામ સુધી પહોંચાડયા છે.

1. પુસ્તકો માત્ર વાંચવા માટે જ કામ નથી આવતા:2. ડર કે આગે જીત હૈ:
3. હોસ્ટેલ લાઈફ યાદ આવી ગઈ:
4. વાહ શું વાત છે:5. જિયો રાજા:6.લાગે છે કે આ સાઇકલ ચાલકને વિડીયો ગેમ્સનો ખુબ જ શોખ છે:7. કપડા નહિ. ગાડી પણ સીવી શકાય છે:8. પહેલી વાર જોયા આવા જૂતા:9. હવે આ યોગ્ય રીતે સાફ થઇ શકશે:10. આને કહેવાય ગજબનો જુગાડ:
11. આ પાકું હોસ્ટેલમાં રહેતા લાગે છે:
12. વરસાદથી બચવા માટેનો સસ્તો અને ટીકાઉ ઉપાય:
13. આને કહેવાય હાઈટેક સુરક્ષા:
14. અરીસાનો સંપૂર્ણ ઉપાય કોઈ આની પાસેથી શીખે:
15. આ વાયર હવે બહાર નહિ નીકળે:
16. કોઈએ સાચું જ કહ્યું છે,  ‘आवश्यकता ही आविष्कार की जननी है’.
17. તમે કાતરનો ઉપીયોગ આવી રીતે પણ કરી શકો છો:
18. આ પાણી ઓન કરવા માટે નહિ, એસી ઓન કરવા માટે છે:
19. આ તે શું વળી:
20. કોણ કહે છે કે અમીર જુગાડ કરે છે?:
21. કારમાં બેસીને ઘર જેવી ફીલિંગ લેવી હોય તો આ જુગાડ અપનાવો:22. સસ્તો અને કામચલાઉ જુગાડ:23. તમે તમારા લન્ચબોક્સનો ઉપીયોગ આવી રીતે પણ કરી શકો છો:
24. આ સાઇકલ પર ત્રણ નહિ પણ પુરા પાંચ લોકો સવાર થઇ શકે છે:25. સ્ટ્રો નળની જેમ પણ કામ આવી શકે છે:
26. લાગે છે કે મંદબુદ્ધિએ વધુ પડતી જ બુદ્ધિ વાપરી લીધી:
27. જરા સાંભળીને:
28. આ ખાલી કેન હવે સ્પીકરનું કામ કરે છે:
29. આ જુગાડ માટે સલામ:
30. આ છે અત્યાર સુધીનું નાનું કોમ્પ્યુટર:
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!