આ 8 વાતો જાણ્યા બાદ દરેક યુવક લગ્ન કરશે તો માત્ર જાડી યુવતીઓ સાથે, અહીં ક્લિક કરી વાંચો

0

રીસર્ચ દરમ્યાન સામે આવેલી આ વાત તમને પણ ચોંકાવી દેશે.

મારી નજર ઘડિયાળ તરફ છે. હું વિચારી રહી છુ કે ક્યારે 5 વાગે અને હું અહીંથી નીકળીને મારા ઘરે, માં-બાપ અને દીદી પાસે જાવ. તમે વિચારી રહ્યા હશો કે મને જલ્દી કઈ વાતની હશે? વાસ્તવમાં ગુગલ પર એમજ સર્ફિંગ કરતી વખતે મને એક રીસર્ચ વિશેની જાણ થઇ. તેના પછી મારું મન લાગતું ન હતું. વાત કઈક એવી છે કે, મારી દીદી ના મોટા શરીરને લીધે લગ્ન થઇ શકતા ન હતા. જયારે પણ કોઈ છોકરાઓ તેમને જોવા માટે આવતા તો દીદી ને નહિ પણ મને પસંદ કરી લેતા હતા.

કારણ એ છે કે હું મારી દીદીની તુલનામાં ખુબ પાતળી છુ. મારી દીદી સમયની સાથે ડીપ્રેશનનો શિકાર બની ગઈ હતી. પણ હાલમાંજ એક રીસર્ચ થઇ છે કે આજ પછીથી કોઈ યુવતી પોતાના મોટા શરીરને લીધે પરેશાન નહિ થાય.

1. પાતળી છોકરીઓને મનાય છે ફૂર્તીલા:

સામાન્ય રીતે લોકો મોટી યુવતીઓની તુલનામાં પાતળી યુવતીઓને વધારે એક્ટીવ માનવામાં આવે છે. પણ મોટી યુવતીઓના વિશે અમે એવી કઈક વાત કહેવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમને પણ લાગશે કે મોટી યુવતીઓ વધારે સ્માર્ટ હોય છે.

2. હવે ગોતશો મોટી યુવતીઓ:

મોટી યુવતીઓને હવે પરેશાન હોવાની બિલકુલ પણ જરૂર નથી. રીસર્ચમાં જો વાત સામે આવી છે, જેને જાણીને દરેક યુવક પોતાના લગ્ન માટે મોટી યુવતીઓની જ શોધ-ખોળ કરશે.

3. પાતળી યુવતીઓ હોય છે વધારે રીજવર્ડ:

રીસર્ચના આધારે, પાતળી યુવતીઓ મોટી યુવતીઓની તુલનામાં વધારે રીજવર્ડ અને અનફ્રેન્ડલી હોય છે. તે પોતાની ભાવનાઓને ખુબ ઓછી અભિવ્યક્ત કરતી હોય છે.

4. મોટી યુવતીઓની સાથે વધારે ખુશ રહે છે યુવકો:

એક રીસર્ચના આધારે જે યુવકો, મોટી યુવતીઓને સાથે રીલેશનશીપમાં હોય છે તે વધારે ખુશ રહે છે.

5. પરેશાનીઓનો આસાનીથી સામનો કરે છે:

મોટી યુવતીઓની સાથે રીલેશનમાં રહેનારા યુવકો પોતની પરેશાનીઓનો સામનો આસાનીથી કરી શકે છે.

6. મોટી યુવતીઓ પોતાના પાર્ટનરને રાખે છે વધુ ખુશ:

રીસર્ચને આધારે, મોટી યુવતીઓ પોતાના પતિને પાતળી યુવતીઓની તુલનામાં વધારે ખુશ રાખી શકે છે. સાથે જ જે લોકો વધારે ખુશ રહે છે તેઓ વધુ જીવિત રહે છે.

7. ન્યુઝમાં આપવામાં આવેલી જાણકારી :

UNAM ના વિભાગના  Dr Filemón Alvarado અને Dr Edgardo Morales આ શોધ કરી છે કે અને તેની જાણકારી  The Argentinian newspaper Nuevo Diario નમના ન્યુઝમાં આપવામાં આવી હતી.

8. પૂરી કરી શકે છે પાર્ટનરની જરૂરિયાતો:

રિસર્ચમાં જાણવામાં આવ્યું છે કે મોટી યુવતીઓ પોતાના પાર્ટનરની જરૂરિયાતો ખુબ સારી રીતે પૂરી કરી શકે છે.

9. કોઈ થી પણ કમ નથી મોટી યુવતીઓ:

જો તમે પણ આજ સુધી લગ્ન માટે પાતળી યુવતીઓ ની શોધ કરી રહ્યા છો તો હવે આ કામ બંધ કરી દો. મોટી યુવતીઓ પણ કાઈ કમ નથી હોતી.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.