હીરોઇન જેવી ખુબસુરતી મેળવવા માટે ખાલી પેટ આ વસ્તુઓનું સેવન કરો શરૂ

0

મોર્ડન જમાના માં કોઈ પણ એમની ખૂબસૂરતી ને લઈ ને ભૂલ કરવા નથી ઇચ્છતું. ઉપર થી બધા તેને પોતાને સુંદર બતાવવા માંગે છે. એવા માં છોકરાઓ ની અપેક્ષા છોકરીઓ પાસે વધુ રહે છે. છોકરીઓ એમની ખૂબસૂરતી સાથે કોઈ સમજોતો કરવા નથી માંગતી. ઈનફેક્ટ એ તો હંમેશા ખુબસુરત દેખાવવા ઈચ્છે છે. તો તમારી આ ઈચ્છા ને ધ્યાન માં રાખી ને અમે તમારા માટે ખાસ નુસ્ખા ઓ લાવ્યા છીએ.

ડલ સ્કિન કોઈ ને પણ પસંદ નથી. જેના થી છુટકારો મેળવવા માટે તમે નવા નવા પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરો છો.પણ નતીજો તમને પણ ખબર છે થોડા દિવસો પછી તમારી સ્કિન જેવી હોય તેવી જ થઈ જાય છે. કોઈ પણ ક્રીમ તમને રાતોરાત સફેદ નથી બનાવી દેતી. પણ તમે તમારો થોડો ખ્યાલ રાખશો તો એના થી તમને થોડી રાહત મળશે. બોડી નો કલર તમારા લોહી પર નિર્ભર કરે છે.

કહેવાય છે કે ખૂન સાફ હોય તો મોઢા પર ગ્લો બની રહે છે. તમારે સફેદ નથી થવું પણ મોઢા પર નિખાર લાવો છે. તો એક વાત કહી દઈએ કોઈ ક્રીમ કે ટ્રીટમેન્ટ તમારી મદદ નહીં કરે. એવા માં મોંઘા પ્રોડક્ટ્સ ને ગુડ બાય કહો. ચમચમાતી સ્કિન માટે લોહીનું ખાસ યોગદાન રહે છે. એવા માં તમારે ડાઈટમાં ફળો નું સેવન કરવું જોઈએ. ખાસ કરી ને ટામેટા અને બીટ.

જે છોકરીઓ એની ખૂબસૂરતી ને લઈ ને પરેશાન રહે છે. એના માટે એક સહેલો નુસખો લઈ ને આવ્યા છીએ જેનો ઉપયોગ એક મહિના માટે કરવા નો છે. ખૂબસૂરતી વધારવા માટે એક ગ્લાસ દૂધ પીવું જરૂરી છે. એમાં ચપટી હળદર અને એક ચમચી મધ મિક્સ કરો. એના પછી એનું ખાલી પેટે સેવન કરો. રોજ આવું કરશો તો પરિણામ વહેલું મળશે.

દૂધ માં હળદર અને મધ ઉમેરી ને પીવા થી લોહી સાફ થાય છે. જેનો સીધો અસર તમારા સ્કિન પર પડશે. અહીંયા એક વાત જણાવી દઈએ કે જો તમારા બોડી પાર્ટ્સ નો કલર અલગ અલગ છે તો તમારે સાવધાન થવું જોઈએ , કારણકે આ ખરાબ ખૂન ની નિશાની છે. એવા માં એ સમસ્યા થી બચવા માટે પણ આ નુસ્ખા નો ઉપયોગ કરી શકો છો.

ખૂબસૂરતી વધારવા માટે તમારે રોજ કોઈ એક પ્રકાર ના ફળ નું સેવન કરવું જરૂરી છે. એવા માં તમે રોજ એક સફરજન નું સેવન કરશો તો તમારા ચહેરા પર ઘણો અસર કરશે. આમ પણ તમે તમારી સ્કિન માટે ફ્રૂટ્સ વાળા ફેસવોશ નો ઉપયોગ તો કરતા જ હશો એવા માં ફ્રૂટસ ખાશો તો પરિણામ સારું મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here