આ વૈજ્ઞાનીકોનું માનવું છે કે, આત્મા પ્રાણઘાતક નથી, દેહ છોડ્યા બાદ પણ રહે છે બ્રમ્હાંડનો હિસ્સો….આગળ વાંચો શું શું કહ્યું


કહેવામાં આવે છે કે ઇન્સાનનું શરીર ખતમ થઇ જાય છે, તો તેની રૂહ બીજું શરીર ધારણ કરી લે છે. આ સામાન્ય ધારણા છે કે રૂહ અમર હોય છે. અસલમાં આ એક હકીકત છે, સાબિત કર્યું છે આ બે વૈજ્ઞાનીકોએ..

બે મશહુર વૈજ્ઞાનીકો આધારે, આપણું શરીર એક  ‘Biological Computer’ છે અને આપણી ચેતના એક  Program છે, જેને આપળી મૃત્યુ થયા સુધી, આપણા દિમાગમાં ઉપસ્થિત  Quantum Computer ચલાવે છે. વૈગ્નાનીકોએ આગળ જણાવ્યું કે આપણું મૃત્યુ બાદ આપણી આત્મા આપણા શરીરને છોડે છે પણ, ફરી આજ બ્રમ્હાંડમાં પરત આવે છે.

આત્મા અમર છે કે નહી, તેના વિશે અલગ-અલગ ધર્મો અને વિચારધારાઓના અલગ અલગ મત છે. અમુક લોકો આત્મામાં વીશ્વાશ રાખે છે, જ્યારે અમુક લોકો આવા કોઈ ચીજો પર વિશ્વાસ નથી કરતા. મહાન દાર્શનિક પણ આ બાબત પર એકમત નથી થઇ શક્યા.

પણ જ્યારે શોધાર્થો અને વૈજ્ઞાનીકો આ નતીજા પર પહોંચ્યા કે આત્મા ક્યારેય પણ નથી મરતી અને ફરી આજ બ્રમ્હાંડમાં આવે છે. કદાચ આ થીયરી આપળે બાળપણમાં સાંભળી હતી. એનર્જી ન તો ખતમ થાય છે, ન થશે, તે અલગ મીડિયમ કે આ કેસમાં શરીર ધારણ કરી લે છે.

1996 માં  Dr. Stuart Hameroff અને Sir Roger Penrose એ Quantum Theory of Consciousness પર સાથે કામ કર્યું છે અને એ નતીજા પર પહોંચ્યા હતા કે આત્મા Brain Cells ના Microtubules માં રહી જાય છે. તેમની શોધ અનુસાર, મનુષ્યની આત્મા તેનાજ શરીરનો હિસ્સો બનીને રહે છે.
બન્ને વૈજ્ઞાનીકોનું માનવું છે કે ઇન્સાનનું શરીર એક Biological Computer છે. તેમનું એ પણ માનવાનું હતું કે આપણે જેને ‘ચેતના’ સમજીએ છીએ વાસ્તવમાં તે  ‘Quantum Gravity’ ની અસર છે.

આ પ્રક્રિયાને બન્ને વૈજ્ઞાનીકોને  ‘Orchestrated Objective Reduction'(Orch-OR) નું નામ આપ્યું છે.

તેના આધારે , જ્યારે કોઈ પણની Clinical Death ડેથ  થઇ જાય છે તો Brain માં ઉપસ્થિત Microtubules પોતાની Quantum Stateખોઈ નાખે છે. તેની અંદરની જાણકારી  Saved રહે છે. બીજા શબ્દોમાં, મૃત્યુ બાદ આત્મા બ્રમ્હાંડમાં જ રહે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
1
Omg
Cry Cry
1
Cry
Cute Cute
0
Cute

આ વૈજ્ઞાનીકોનું માનવું છે કે, આત્મા પ્રાણઘાતક નથી, દેહ છોડ્યા બાદ પણ રહે છે બ્રમ્હાંડનો હિસ્સો….આગળ વાંચો શું શું કહ્યું

log in

reset password

Back to
log in
error: