9 વર્ષના બાળક સાથે આ TV એક્ટ્રેસેસ એ આપ્યા હતા આવા ખતરનાક બોલ્ડ સીન્સ, ડાયરેક્ટરને પણ આવી ગઈ હતી શરમ…

0

ટેલીવિઝન ની દુનિયા પહેલા કરતા હાલ ઘણી બદલાઈ ગઈ છે. વાત કરીએ ટીવી સીરીયલની તો બોલીવુડની જેમ તેમાં પણ ખુબ પૈસા ને ગ્લેમર નો તડકો લાગી ચુક્યો છે. તેનો નતીજો એ છે કે આજના સમયમાં બોલીવુડ એક્ટર અને એક્ટ્રેસ પોતાની ફિલ્મના પ્રમોશન કરવા માટે ટીવી સીરીયલોમાં નજરમાં આવવા લાગ્યા છે. જણાવી દઈએ કે જેમ-જેમ ગ્લૈમર વધી ગયું છે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા હદ સુધી બોલ્ડ અને ઈંટીમેન્ટ સીન્સની ભરમાર બની ગઈ છે. ઘણીવાર એવું હોય છે કે ડાયરેકટર દ્વારા કહેવામાં આવેલા સીન્સને દર્શાવવા માટે એક્ટ્રેસ મોટાભાગે પોતાનો કંટ્રોલ ખોઈ બેસતી હોય છે અને ખુબ જ ઇંટીમેટ બની જાતી હોય છે. આવો તો જાણીએ એવા જ અમુક ટીવી એક્ટ્રેસના બોલ્ડ સીન્સ વિશે. સોની ચૈનલ પર આવનારી ટીવી સીરીયલ ‘પેહરેદાર પિયા કી’ માં એક 9 વર્ષના બાળકને પતી અને 18 વર્ષની છોકરીને પત્ની બતાવામાં આવેલી છે જે ઘરોમાં લોકોને પસંદ આવ્યું ન હતું જેના બાદ આ સીરીયલના પ્રોડ્યુસરને આ કહાની થોડી ચેન્જ કરવી પડી જેના બાદ આ સીરીયલમાં આ બાળકને મોટો થયેલો બતાવવામાં આવેલો છે જો કે ટીવી શો એક્વાર ફરી શરુ થઇ ગયો છે અને લોકો તેને ખુબ પસંદ પણ કરવા લાગ્યા છે.

જી ટીવી પર પ્રસારીત થનારી સીરીયલ ‘જમાઈ રાજા’ માં નિયા શર્માને રોશની વહુ નો કિરદાર નિભાવ્યો હતો. શો માં તેનો કિરદાર ખુબ જ સિમ્પલ હતો. દર્શકોને તેની આ અદા ખુબ પસંદ પણ આવી હતી. આ કિરદારમાં તેણે ઘણીવાર ઇંટીમેટ સીન્સ પણ આપવા પડ્યા હતા. જણાવી દઈએ કે આ દરમિયાન સીન શૂટ કરવાના સમયે ડાયરેક્ટર ને પણ શરમ આવી ગઈ હતી.

ટીવી પર હર સમયે એક ખાસ કિરદાર નિભાવનારી નિયા એક શોર્ટ ફિલ્મ ટ્વીસ્ટેડમાં પણ નજરમાં આવી હતી જેમાં તેણે પોતાના બોલ્ડ સીન્સને લઈને દરેકને ચોંકાવી દીધા હતા. જણાવી દઈએ કે આદરમિયાન તેણે પોતાની કો-સ્ટારની સાથે એક લીપ લોક સીન પણ આપ્યો હતો.   

સુરભીના કિરદારને તો કદાચ જ કોઈ ભૂલી શકે, પોતાની આંખોથી દીવાના બનાવનારી છોકરી સુરભી જે એક બેહદ સુંદર અદાકારા છે. સુરભીએ જી ટીવી સીરીયલ ‘કબુલ હૈ’ માં ખુબ સટીક કિરદાર નિભાવ્યો હતો. શો માં તેણે એક સંસ્કારી યુવતીનો કિરદાર નિભાવીને લોકોનું દિલ જીતું લીધું હતું.

સુરભી હાલ માં જ એક વેબ સીરીજ માં દેખાઈ રહી છે જેમાં તેણે પોતાના કો-સ્ટાર સાથે હોટ સીન્સ આપ્યા છે. બેડ સીનમાં તે તેટલી હદ સુધી ખોવાઈ ગઈ હતી કે તેના કો એક્ટરને વચ્ચે જ આ સીન રોકવો પડ્યો હતો.

સાથે જ નિમ્મો ના નીક નામથી જાણીતી ટીવી એક્ટ્રેસ સંજીદા શેખે પણ પોતાના બોલ્ડનેસને લઈને ખુબ જ ફેમસ થઇ છે. વાત ત્યારની છે જ્યારે તે શુટિંગના સમયે તેનું ટોપ અચાનક જ નીચે સરકી ગયું પણ છતાં તે પોતાના શુટિંગમાં મગ્ન રહી હતી.         

લેખન સંકલન : નિશા પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.