આં TV એક્ટ્રેસનો બાથટબમાં નાહી રહેલો વિડીયો થયો વાઈરલ, બહેને નશાની હાલતમાં – વાંચો આગળ શું થયું

0

ટીવી એક્ટ્રેસ સારા ખાન આજ થી ખુબ જ ચર્ચામાં બનેલી છે. તેનો બાથટબમાં નાહી રહેલો એક વિડીયો વાઈરલ થઇ ગયો હતો. આ વિડીયોમાં સારા ન્યુડ નજરમાં આવી રહી છે. સાથે જ સારાની બહેને તેનો આ વિડીયો ઇનસ્ટા ગ્રામ પર પોસ્ટ પણ કરી નાખ્યો હતો.સારાનો આ વિડીયો એટલી તેજીમાં વાયરલ થયો કે અમુકે તો તેના સ્ક્રીન શોટ પણ લઇ લીધા હતા. જો કે તેને અમુક સેકન્ડમાં ડીલીટ કરી નાખવામાં આવ્યો હતો. વિડીયોમાં સારા પાણીમાં ચીલ કરી રહી છે અને બહેન આર્યાએ તેનો વિડીયો બનાવી લીધો.
આ બાબત પર સારાએ જણાવ્યું કે,’મને નથી ખબર કે શું થયું હતું, બધું જ ખોટું થતું ગયું, મજાક-મજાકમાં બહેને વિડીયો શેઈર કરી નાખ્યો’.
”જો કે તેનો વિડીયો તરત જ ડીલીટ કરી નાખવામાં આવ્યો હતો પણ જે કઈ થયું તે એકદમ ગલત હતું. તે નશામાં હતી અને મજાકમાં આ બધું થઇ ગયું.આજે જમાનો ખુબ જ આગળ નીકળી ગયો છે. ઘણીવાર ટેકનોલોજી નુકસાન પણ અપાવી શકે છે માટે હંમેશા સાવધાન રહેવું જોઈએ”.
જણાવી દઈએ કે સારા ખાન ‘બીગ બોસ-4’ ની કન્ટેસ્ટેન્ટ રહી ચુકી છે. સારાની આ હરકતને એક પબ્લીસીટી સ્ટંટ પણ બતાવામાં આવી રહ્યું છે. તેના પર સારાએ કહ્યું કે,”આવી સસ્તી પબ્લીસીટીની મારે કોઈ જ જરૂર નથી. હું પહેલા ડેલી સોપ કરતી હતી તેણે મને ઘણી પોપ્યુલર બનાવી નાખી છે”.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here