આ તેલનાં માત્ર એક ટીપાંથી 10 દિવસોમાં થઇ જાશે ખત્મ થઇ જાશે દાંતમાના કીટાણુંઓ….વાંચો આર્ટીકલ

એમાં કોઈ શક નથી કે જો કોઈ વ્યક્તિનાં દાંત સફેદ અને સારા હોય તો તેના ચેહરાની સ્માઈલ બે ગણી લાગવા લાગતી હોય છે. પણ તેના માટે તે જરૂરી છે, તમારા દાંતનું પૂરું ધ્યાન રાખવું અને તેની દેખભાળ કરવી. જો દાંતની યોગ્ય રીતે દેખભાળ કરવામાં ન આવે તો દાંતમાં કીડા પડવા અને દાંત ગંદા લાગવા સ્વાભાવિક છે. જેને લીધે કોઈ અન્ય વ્યક્તિ આપણી પાસે આવીને વાત કરવાનું પણ પસંદ નહી કરે. જાણકારી માટે જણાવી દઈએ કે વધુ પડતું ગળ્યું ખાવાથી દાંતોમાં જીવાણુંઓ લાગી જાય છે, એવામાં દાંતોમાં દર્દ થવું કે અન્ય પરેશાનીઓ આવી શકે છે.આજે અમે તમને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેન લીધે તમારા દાંત ચમકદાર અને સાફ રહેશે. તમારા દાંતો પર લાગેલા જીવાણુઓ પણ આ ઉપાયથી નષ્ટ થઇ જાશે.

1. પહેલો ઉપાય:આ ઉપાયના અનુસાર સૌથી પહેલા તો તમારા દાંતનું પૂરી રીતે ધ્યાન રાખો, અને તેની કાળજી રાખો. તમારા શરીરનાં બાકી હિસ્સાઓની જેમ તમારા દાંતનું પણ એટલું જ ધ્યાન રાખો. અને સાથે જ જરૂર પડવા પર ડોક્ટર પાસેથી દાંતનું ચેકઅપ પણ કરાવી લો. તેનાથી દાંત લાંબા સમય સુધી સુરક્ષીત રહેશે.

2. બીજો ઉપાય:બીજા ઉપાયનાં અનુસાર જો તમારા દાંતમાં જીવાણુઓ લાગી જાય તો તેને આ તરીકાથી દુર કરી શકો છો. આ તરીકાને આજ્માવવા માટે સરસોનું તેલ. નિમક અને હળદરની જરૂર પડશે. આ બધી ચીજોને એકસાથે મિલાવીને દાંત પર ઘસવાથી, જેને લીધે દાંતો માના જીવાણુઓ તેમજ મો માં ની દુર્ગંધ પણ દુર થી જાશે.
સાથે જ તમે દાંતમાં થનારા દર્દ માટે લવિંગનું તેલને પણ ઉપીયોગમાં લઇ શકો છો. તેના માટે સૌથી પહેલા લવિંગનાં તેલને દાંતો પર લગાવો, જેનાથી જીવાણુઓ ખત્મ થઇ જાશે.

3. ત્રીજો અને રામબાણ ઈલાજ:તમારે ફટકળી, સિંધા નિમક અને જંકી(નૌશાદાર) આ ત્રણે ચીજોને એકસાથે મિલાવીને ક્રશ કરી લો અને યોગ્ય મિશ્રણ બનાવો. પછી આ મિશ્રણને ટુથબ્રશની મદદથી દાંતો પર ઘસી લો. જણાવી દઈએ કે આ ઉપાયથી તમારી દાંત સંબંધી કોઈપણ મુશ્કેલીઓ પણ દુર થઇ જાશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!