આ તે MMS છે જ્યાં યુવતીઓ ખુદ કરી રહી છે પોતાના મનની વાત, જરા ધ્યાનથી જોજો…. વાંચો આર્ટિકલ

0

તમારી પણ ખુલી જાશે આંખો.MMS વિશે તો તમે બધાએ સાંભળ્યું જ હશે. ઘણા લોકોને તેના પર કોઈક વાર તો નજર પડી જ હશે. MMS તે ચીજોમાં શામિલ છે જે સમાજને ખરાબ બનાવે છે. છતાં પણ લોકો તેને જોવાનું અને બનાવાનું છોડતા નથી. અમુક મહિના પહેલા જ એક ટીચર દ્વારા સ્ટુડંટનો એમએમએસ બનાવાની અને તેના વાઈરલ થવાની ખબર સામે આવી હતી. આ તો માત્ર એક ઉદાહરણ હતું, પણ દુનિયામાં હર દિન ન જાણે આવા કેટલા કામ થતા હશે. પછી સોશિયલ મીડિયા પણ તો દરેકના ભાઈ-બહેન બની ગયા છે. જે ઈચ્છો તે વાઈરલ કરાવી લો. આજે અમે તમારા માટે એવો જ એક વાઈરલ MMS લઈને આવ્યા છીએ.

જો કે આ એમએમએસ કઈક અલગ છે. તેને જોવું તો બને જ છે. જાણો પૂરો મામલો.

1. અહી બને છે MMS:મોટાભાગે શોરૂમ કે મોલ્સના ચેન્જીંગ રૂમમાં કે હોટેલ્સ જેવી જગ્યાઓ કે બાથરૂમમાં છુપાયેલ હિડન કેમેરા દ્વારા આવા પ્રકારના અશ્લીલ MMS બનાવામાં આવતા હોય છે.

2. પછી ટોપ નીકાળે છે યુવતી:મો ધોઈને શર્ટ નીકાલ્યા બાદ પોતાની જ ધૂનમાં અ યુવતી ટોપ પણ નીકાળી દે છે.

3.  અચાનક જ હસવા લાગે છે: તે અચાનક જ રોકાઈ જાય છે, કેમેરા તરફ જોવે છે અને હસવા લાગે છે. તે હશે છે હર તે ઇન્સાન પર, જે આ વિડીયો દેખી રહ્યા છે.

4. કહે છે આવી વાત:તે યુવતી તમને પૂછે છે કે આખરે શું જોવા માટે આવ્યા હતા તમે અહી? લોકો માટે તો આવી ક્લિપ્સ અમુક મીનીટો માટેની મજા હોય છે પણ યુવતી માટે ખુદને ખત્મ કરી દેનારું કારણ બને છે.

5. દોહરા ચરિત્ર વાળા છીએ:આપણે લોકો ફિલ્મોમાં અમુક બોલ્ડ સીન્સ દેખાવા પર તો જાણે સમાજને બગાડવાની વાતો કરતા હોઈએ છીએ, પણ અધિકાંશ લોકો છુપાઈને શું શું જોવે છે તે તો બધા જાણે જ છે.

6. જુઓ અહી વિડીયો:

તમે આ વિડીયો જુઓ અને એક વાર પોતાની અંદર જાંકીને જુઓ, ખુદને સવાલ કરો.

7. જુઓ એમએમએસ:
આ MMS એક ગંભીર મુદ્દા પર છે. જે તમારી આંખો ખોલી દે છે. ઉમ્મીદ છે કે આ વિડીયોજ જોઇને તમારા વિચારમાં પણ કઈક બદલાવ આવી જાશે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!