આ તે 26 ટોઇલેટ Seat છે જેને જોઇને લોકો પ્રેશર ભૂલીને લાવે છે ચેહરા પર સ્માઈલ, જુઓ 26 Photos…

0

ટોયલેટ એક એવી જગ્યા, જ્યાં ઇન્સાનને હિમાલયની વાદીઓ જેવો શુંકુન મળે છે. દિમાગના ઘોડા તેજ ગતિથી દોડવા લાગે છે. દુનિયા બદલી દેનારા આઇડીયાસ મગજમાં આવવા લાગે છે. જીવનની પરેશાનીઓનો હલ મળી જતો હોય છે. સૌથી જરૂરી વાત કે પેટ સાફ થઇ જાય છે. ત્યાંથી તે સંતોષ પામીને બહાર નીકળે છે. જો કે આજે એવી જગ્યા ખુબ કમ બચી છે કે જ્યાં શુંકુન મળી શકે.

જો કે સ્વાભાવિક છે ટોઇલેટમાં લોકોને આવું શુકુન મળતું હોય તો લોકો તેને વધુમાં વધુ બેહતર બનાવા ઇચ્છતા હોય છે. પોતાના ટોઇલેટને બેહતર બનાવાના ચક્કરમાં અમુક લોકો એવા ટોઇલેટ બનાવી બેસતા હોય છે જે શુકુન દેવાની સાથે સાથે હાસ્ય પણ લઇ આવતા હોય છે. આજે એવીજ અમુક અજીબ-ગરીબ ટોઇલેટસની તસ્વીરો અમે તમારા માટે શોધીને લાવ્યા છીએ. જેને જોઇને તમે તમારા ફેસ પર એક પ્રેમભરી સ્માઈલ ચોક્કસ આવી જાશે.

1. આને જોઇને તો અક્ષય કુમારની ‘ટોઇલેટ-એક પ્રેમ કથા’ નો સીન યાદી આવી ગયો.

2. જૂલા જુલતા-જુલતા ટોઇલેટની મજા લેવા માટે.

3. જુઓ પ્રાઈવેસીનો કેટલો ખ્યાલ રાખવામાં આવે છે.

4. જેને હર ચીજ જોઈએ બહુ મોટી.

5. આને કહેવાય છે જુગાડ.

6. દરેક ખુલ્લમ-ખુલ્લા કરવાવાળા માટે.

7. બાળકોને ડરાવવા માટે બનાવામાં આવેલું ટોઇલેટ.

8. આની નજર રહેશે તમારી દરેક હરકત પર.

9. શું તમે જવા માંગશો અહી.

10. કેમ કે આ આરમાનો મામલો છે.

11. શાહી લોકો માટે બનાવામાં આવેલું ટોઇલેટ.

12. વિન્જેટ ટોઇલેટ.

13. આ કોઈ Workaholic ઇન્સાનનું ટોઇલેટ માલુમ પડે છે.

14. ડરો નહિ, આ બસ ટોઇલેટ સીટનું કવર છે.

15. જરા સંભાળીને, સીટ કાંટી ન લે.

16. અહી મળશે વાદીઓમાં મજા.

17. કમજોર દિલવાળા આ ટોઇલેટમાં ન જાઓ.

18. આ શાર્ક છે માત્ર જોવા માટે.

19. સીટ જો મહેસુસ કરી શકે તો તેનું રીએક્શન કઈક આવું હશે.

20. અહી તો બાળકોએ વારંવાર જવું જોઈએ.

21. ટોઇલેટમાં તમારું સ્વાગત છે.

22. ક્રિએટીવ લોકો માટે ટોઇલેટ.

23. અહી જવા વાળાને તો બહાર નીકળવાનું મન જ ન થાય.

24. કોઈ રઈસજાદેનું ટોઇલેટ.

25. વાહ! શું ટોઇલેટ શીટ છે.

26. અલ્ટ્રા રીચ લોકોનું ટોઇલેટ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.