આ તસ્વીરોને જોઇને તમારું મગજ નિશ્ચિત રૂપથી હલી જાશે, હસીને થઇ જાશો લોટપોટ…જુવો PHOTOS

0

સોશિયલ મીડિયા પર દરેક દીવસ હજારો તસ્વીરો વાઈરલ થતી હોય છે. ઇન્ટરનેટ પર લોકોની સક્રિયતા તે હદ સુધી વધી ચુકી છે કે કોઈપણ તસ્વીરમાં પોસ્ટ થવાની સાથે જ મીનીટોમાં હજારો લોકો સુધી પહોંચી જાય છે. એમાંની અમુક ફની મજેદાર તસ્વીરો પણ શામિલ હોય છે, જેને જોઇને તમે હસી હસીને લોટ પોટ થઇ જાશો. જાણ્યે-અજાણ્યે લોકોએ કેમરેમાં અમુક યાદગાર પળોને કૈદ કર્યા છે, જેને જોઇને તમે તમારી હસી રોકી નહિ શકો.

1. અમે સમજી શકીએ છીએ કે આ તસ્વીરોને જોઇને તમારા મનમાં કેવા વિચારો આવી રહ્યા હશે. પણ તેનો તમે ઊંઘો અર્થ નાં કાઢશો.2. કલાબાજી દેખાળવાનાં ચક્કરમાં આ જનાબ કઈક બીજું જ કરી બેઠા.
3. આ તસ્વીરમાં આ બાળક શું દેખાડવા માગે છે, તમે સમજી જાવ તો અમને જરૂર જણાવજો.4. આ તસ્વીર શું કહેવા માગે છે, એ તો તમે સમજી જ ગયા હશો.5. આ તસ્વીરને આ છોકરીઓએ એકદમ અલગ જ ઢંગથી લીધી છે, પહેલી વાર જોવા પર કોઇપણ ધોકો ખાઈ જાશે.6. આટલી શોપિંગ કરી કે બેહોશ જ થઇ ગઈ.7. આ શોપિંગ કરવાનો નવો જ અંદાજ છે.8. જો કે આની પાસે ન્હાવા માટે સાબુ નથી.9. છોકરીઓની સાથે સેલ્ફી લેવાનો ક્રેજ જુઓ.10. ક્યાંક આ કુવારા રહી જવાના દુઃખ માં તો નથી પી રહ્યા ને.11. શું તમારું ધ્યાન પણ પહેલા ત્યા જ ગયું હતું.12. જુઓ તો ખરા સેલ્ફીનું ભૂત કેવું ચઢી ગયું છે.13. આમણે મોટાપો ઘટાળવા માટે આં ખેલમાં ભાગ લીધો છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!