આ 12 તસ્વીરોને જોઇને તમારી હસી છૂટી જાશે, જુઓ મઝેદાર તસ્વીરો.. દિવસ સુધરી જશે – જુવો ક્લિક કરીને 12 Photos

0

આજના સમયમાં અભ્યાસને લઈને ખુબ વધુ સ્પર્ધાઓ થવા લાગી છે અને હર કોઈ એકબીજાથી આગળ નીકળવા માટેની પૂરી કોશીસ કરી રહ્યા છે. એગ્ઝામ દરમિયાન એક સ્ટુડન્ટ દરેક પ્રકારના સામ-દામ-દંડ-ભેદ અપનાવાથી નથી રોકાતા અને ચીટીંગ કરવાના બધા જ જુગાડ આજમાવી લેતા હોય છે પણ એક આખરે એક ટીચર ટીચર જ હોય છે. અને એટલા માટે તેઓએ અમુક એવા જુગાડ અપનાવ્યા છે કે જેને લીધે ચીટીંગ ન કરી શકે.તેના દ્વારા અપનાવામાં આવેલા જુગાડ એટલા અજીબગરીબ છે કે તેને જોઇને હર કોઈ કહી ઉઠશે કે આટલી સિક્યોરિટી કોના માટે?.આવો તો જુઓ આવા અમુક જુગાડ વિશે જેને જોઇને તમે તમારી હસી રોકી નહિ શકો.

1. આ જુઓ દૂધ કાઢવા માટેનો મોર્ડન તરીકો:2. આટલા મોટા કપમાં ચા પીવે છે મોદી જી જુઓ:
3. સાચું લખ્યું છે, સાવધાની હટી દુર્ઘટના ઘટી:
4. આટલું ભયાનક વ્રુક્ષ:
5. આટલું સતરંગી ટોઇલેટ પહેલી વાર જોયું છે:
6. જો આ ભાઈ શ્રી દેવી કરી દેતા તો તેની આઈસક્રીમ વહેંચાઇ જાતી:7. કેટલું જરૂરી છે તેના માટે અભ્યાસ જુઓ:8. આ ભાઈની ન્યુ હેઈર સ્ટાઈલ છે:
9. દુલ્હો પણ બેવડો લાગી રહ્યો છે અમને તો:
11. અરે મેડમ શું જોઈ રહ્યા છો:
12. આ જુઓ ખતરો કે ખિલાડી:Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!